Monday, September 16News That Matters

Tag: Vapi News In Vapi GIDC the business of disposal of wet non-recyclable waste sludge from paper mills increased with the cooperation of GPCB company managers

વાપી GIDCમાં GPCB, કંપની સંચાલકોની મિલી ભગતમાં પેપરમિલોમાંથી પાણી નીતરતા સ્લજને સગેવગે કરવાનો કારોબાર વધ્યો…?

વાપી GIDCમાં GPCB, કંપની સંચાલકોની મિલી ભગતમાં પેપરમિલોમાંથી પાણી નીતરતા સ્લજને સગેવગે કરવાનો કારોબાર વધ્યો…?

Gujarat, National
GPS ટ્રેકર, મેનિફેસ્ટ, રિસીપ્ત બિલ, GPCB ના કડક નિયમો તમામ માત્ર કાગળ પર...? વાપી GIDC માં છેલ્લા ઘણા સમયથી પેપરમિલોનો ભીનો સ્લજ સગેવગે કરવાનો કારોબાર ચાલી રહ્યો છે. આ કારોબારમાં વાપીના એક ખાસ ઇસમના ઈશારે બે ભાઈઓ મોટેપાયે સંકળાયેલ છે. વાપીની અલગ અલગ પેપરમિલોમાંથી આ સ્લજ ભરાવી તેંને સિમેન્ટ ફેક્ટરીઓમાં ટ્રક મારફતે મોકલવા સાથે કેટલોક તદ્દન વેસ્ટ આસપાસની જમીનમાં ઠાલવી પર્યાવરણ ને પ્રદુષિત કરી રહ્યા છે. ટ્રક માં સ્લજ પાણી નીતરતો જ ભરવામાં આવે છે. પહેલા GIDC માંથી આવી એકલ દોકલ ટ્રક નીકળતી હતી. પરંતુ હવે એક સાથે ત્રણ થી વધુ ટ્રક-ડમ્પર નીકળી રહ્યા છે. જે જોતા કહી શકાય કે, વાપી GIDCમાં GPCB, કંપની સંચાલકોની મીઠી નજર હેઠળ પેપરમિલોમાંથી પાણી નીતરતા સ્લજને સંગેસગે કરવાનો કારોબાર વધ્યો છે,ટ્રક માં ઠસોઠસ ભરેલ આ નોન રિસાયકલ વેસ્ટનું ગંદુ પાણી મુખ્ય માર્ગ પર સતત પડતું રહે છે. જેનાથી રસ્તાઓ ખરાબ થવા સા...