Bureau of Indian Standards સુરત દ્વારા સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA)ના ઉદ્યોગો માટે Industrial Awareness સેમિનારનું આયોજન કરી માર્ગદર્શન આપ્યું
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ સરીગામ GIDC ના ઉદ્યોગકારો માટે ઔદ્યોગિક જાગૃતતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંગળવારે સરીગામ UIA ના હોલમાં આયો...