Monday, September 16News That Matters

Tag: Valsad District Local Crime Branch LCB nabbed five accused wanted in Prohibition offences

પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ પાંચ આરોપીઓને વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) એ ઝડપી પાડયા

પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ પાંચ આરોપીઓને વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) એ ઝડપી પાડયા

Gujarat, National
વલસાડ LCB એ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા સારૂ ઝુંબેશ હાથ ધરી હતી. જે દરમ્યાન વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના બે પ્રોહિબિશનના ગુનાના પાંચ નાસતા ફરતા 5 વોન્ટેડ આરોપીઓને પકડી પાડ્યા છે. પાંચેય આરોપીને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સુપ્રત કરવામાં આવ્યા છે. વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલાની સૂચના આધારે નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા વલસાડ જીલ્લામાં સ્પે.ડ્રાઇવ રાખવામાં આવી હતી. જે અનુસંધાને અસરકારક કામગીરી કરવા LCB વલસાડના પો.ઈન્સ. વી.બી.બારડના માર્ગદર્શન મુજબ LCB PSI કે.એમ.બેરીયા, PSI એચ. એ. સિંધા તથા પેરોલ ફર્લો સ્કવોડના PSI એમ. કે. ભીંગરાડીયા સહિત સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા સારૂ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના બે પ્રોહિબિશનના ગુનાના પાંચ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડી ...