Tuesday, October 22News That Matters

Tag: If Valsad District Collector solves the problem under Umargam-Solasumba overbridge why the applause of Sasand Dhawal Patel Instead of 6 trucks of gravel

ઉમરગામ-સોળસુંબા ઓવરબ્રિજ નીચેની સમસ્યા વલસાડ જિલ્લા કલેકટરે હલ કરી તો, સાસંદ ધવલ પટેલની વાહવાહી કેમ? 6 ટ્રક કપચી ને બદલે 8 ટ્રક કપચી માં 2 ટ્રકની રકમ કોના ગજવામાં ગઈ?

ઉમરગામ-સોળસુંબા ઓવરબ્રિજ નીચેની સમસ્યા વલસાડ જિલ્લા કલેકટરે હલ કરી તો, સાસંદ ધવલ પટેલની વાહવાહી કેમ? 6 ટ્રક કપચી ને બદલે 8 ટ્રક કપચી માં 2 ટ્રકની રકમ કોના ગજવામાં ગઈ?

Gujarat, National
ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામે નિર્માણ પામેલા રેલવે ઓવરબ્રિજ નીચે વાહનચાલકો  અને સ્થાનિક લોકોને હાલાકી વેઠવાની નોબત આવી રહી હતી જે અંગે પત્રકારોએ અહેવાલો પ્રસારિત કરી આ બાબત તંત્ર અને સ્થાનિક રાજકીય આગેવાનો સમક્ષ કર્યા બાદ આખરે આ સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. પરંતુ આ કામગીરી કરી કોણે કલેકટરે કે સાંસદે...?  એ અંગેની મુંજવણ લોકો માં ઉભી કરી છે. ઓવરબ્રિજ નીચેની ગંદકી, કાદવ કિચ્ચડની સમસ્યા અને સામાન્ય વરસાદમાં અનેક વાહન ચાલકો પટકાયા હોય. ઉમરગામ ના એક પત્રકારે વલસાડ કલેકટર સાથે મુલાકાત કરી કલેક્ટરનું ધ્યાન દોરતા ખાતરી આપી હતી. કે હાલ આ સમસ્યાના નિરાકરણ માટે R&B ને આદેશ આપી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. જે બાદ બ્રિજ નીચે એક JCB ની મદદથી કાદવ કિચ્ચડ હટાવી 6 ટ્રક કપચીઓ પાથરી કામ ચલાઉ રસ્તો બનાવી સ્થાનીકોને ગંદકી અને કાદવ કિચ્ચડની સમસ્યામાંથી રાહત અપાવી છે. જો કે આ કામગીરી સાંસદ ધવલ પટેલે ...