Monday, September 16News That Matters

National

કોરોના કાળમાં મંદીની બૂમ માલેતુજારોએ પોતાની તિજોરી ભરવા વહેતી મૂકી છે.

કોરોના કાળમાં મંદીની બૂમ માલેતુજારોએ પોતાની તિજોરી ભરવા વહેતી મૂકી છે.

Gujarat, National
વાપી : કોરોના કાળમાં વાપી નગરપાલિકા વિસ્તારમાં નાણાકીય વર્ષ 2019 થી ઓગસ્ટ 2021 દરમ્યાન 4392 મિલકતોની આકારણી થઈ છે. જ્યારે વાપી GIDC વિસ્તારમાં એપ્રિલ 2018થી ઓગસ્ટ 2021 સુધીમાં 920 અરજીઓ મંજૂર થઈ છે. નગરપાલિકામાં કોરોનાકાળના વર્ષ 2020-21માં પાલિકાએ 97.52 ટકા સુધીનો મિલકત વેરો વસુલ્યોછે. વર્ષ 2021-22 માં ઓગસ્ટ સુધીમાં 56 ટકા વસુલાત થઈ છે. વાપી GIDCએ 20.41 કરોડ જેવી રકમ ફી પેટે મેળવી છે. ત્યારે, મંદીની બૂમ હકીકતથી વિપરીત છે. જે કદાચ દરેક સેક્ટરના માલેતુજારોએ પોતાની તિજોરી ભરવા વહેતી મૂકી છે.     વલસાડ જિલ્લામાં વાપી તાલુકો ઔદ્યોગિક વસાહત તરીકે જાણીતો છે. 22.44 ચોરસ કિલોમીટરમાં પથરાયેલ વાપી નગરપાલિકા 14 વોર્ડમાં વહેંચાયેલી "અ" વર્ગની નગરપાલિકા છે.  વાપી GIDC-નોટિફાઇડ વિસ્તાર 1117 હેકટરમાં ફેલાયેલો છે. ત્યારે, હાલ દેશ અને વિશ્વમાં 2 વર્ષથી કોરોના હાહાકાર મચાવી રહ્યો હોવા ...
વલસાડ-દમણમાં શ્રાવણ માસમાં સોના-ચાંદીના પત્તાથી પણ રમાય છે શોખ ખાતરનો શ્રાવણીયો જુગાર

વલસાડ-દમણમાં શ્રાવણ માસમાં સોના-ચાંદીના પત્તાથી પણ રમાય છે શોખ ખાતરનો શ્રાવણીયો જુગાર

Gujarat, National
વાપી :- શ્રાવણ આવે એટલે વલસાડ, દમણ, સેલવાસ  જાણે કે લાસ વેગાસમાં ફેરવાઈ જાય છે. હાઈ સોસાયટીઝમાં હવે સોના અને ચાંદીમાંથી બનેલાં તાશનાં પત્તાનું ચલણ વધવા માંડ્યું છે. જુગાર એક એવું એવું દૂષણ છે કે જે ગરીબ હોય કે તવંગર સ્ત્રી હોય કે પુરુષ સહુ કોઈ તેના વ્યસની બની જાય છે. સોનાચાંદીના વેપારીઓના જણાવ્યા મુજબ વાપીમાં દરરોજ  સોના કે ચાંદીની વન ગ્રામ પ્લેટેડવાળી કેટ (તાશના પત્તા)નું વેંચાણ થાય છે. હિંદુ ધર્મના પ્રખર પંડિતોને એ જ સમજાતું નથી કે, શ્રાવણ અને જુગાર વચ્ચે શો સંબંધ છે. શ્રાવણની મોસમ એટલે જાણે કે જુગાર રમવાની મોસમ, સમયની સાથે હવે આ રમતમાં પણ નીતનવા પરિવર્તન આવતાં જાય છે. વલસાડ, દમણ, સેલવાસમાં ધમધમતી કેટલીક ક્લબમાં કે હાઈ સોસાયટીઝમાં હવે સોના-ચાંદીમાંથી બનેલાં તાશના પત્તા સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. બાવન પત્તાની આ જોડ 1000 રુપિયાથી લઈ 3000 રુપિયાની રેન્જમાં વેચાય છે. જ...
દમણ-સંજાણમાં ખુલી ગઈ શ્રાવણીયા જુગારની ક્લબ, જાણો, અઠંગ જુગારી બનાવતું જુગાર પાછળનું મેડિકલ સાયન્સ

દમણ-સંજાણમાં ખુલી ગઈ શ્રાવણીયા જુગારની ક્લબ, જાણો, અઠંગ જુગારી બનાવતું જુગાર પાછળનું મેડિકલ સાયન્સ

Gujarat, National, Science & Technology
વાપી :- પીને વાલોં કો પીને કા બહાના ચાહીયે...તેમ શ્રાવણ માસમાં જુગારીયાઓને જુગાર રમવાડવા માટે દમણ અને વલસાડ જિલ્લાના સંજાણમાં જુગારની ક્લબ ધમધમતી થઈ ચૂકી છે....પણ..સાવધાન...શોખ ખાતર રમાતો જુગાર તમને અઠંગ જુગારી બનાવી શકે છે. આ કહેવું છે માનસિક હોસ્પિટલના નિષ્ણાંતોનું શ્રાવણ આવે કે લોકો જુગાર રમવાનું શરુ કરી દે છે. પરંતુ, નિર્દોષતા કે મોજમસ્તી ખાતર રમાતો જુગાર તમને વિચિત્ર બીમારીનો ભોગ બનાવી શકે છે. એવી બીમારી કે જે તમને અને તમારા પરિવારને બરબાદ કરી શકે છે. કેમ કે હવે કેટલાક નસેડીઓએ અને જુગારીયાઓ જુગારની ક્લબ જ ખોલી મોટાપાયે જુગાર રમાંડવાનો ધંધો શરૂ કરી દીધો છે. હાલ શ્રાવણ માસ શરૂ થતાં જ દમણમાં અને સંજાણમાં જુગારની ક્લબ શરૂ થઈ ચૂકી છે. દમણમાં ડાભેલ, દેવકા, પાતલીયામાં અનેક હોટેલો એ માટે બુક કરવામાં આવી છે. અને મોટું સેક્શન દમણ પોલીસ, સ્થાનિક પત્રકારો, રાજકીય નેતાઓએ નક્કી કરી નાખ્યું છ...
વાપીમાં 2 વિધર્મીઓએ સગીરાનું અપહરણ કરી પાંચ દિવસ ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું

વાપીમાં 2 વિધર્મીઓએ સગીરાનું અપહરણ કરી પાંચ દિવસ ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું

Gujarat, National
વાપી :- વાપી તાલુકા વિસ્તારમાંથી એક સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ તેમના માતાપિતાએ ડુંગરા પોલીસ મથકમાં નોંધાવ્યા બાદ અચાનક ઘરે પરત ફરેલી સગીરાએ તેમના માતાપિતાને હકીકતથી વાકેફ કરતા જણાવ્યું હતું કે 2 મુસ્લિમ યુવકોએ તેનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. જે આધારે ડુંગરા પોલીસ મથકમાં દુષ્કર્મની અને અપહરણની ફરિયાદ નોંધાતા ડુંગરા પોલીસે આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના અંગે વિગતો જોઈએ તો વાપીના ડુંગરા પોલીસ મથકમાં 10મી ઓગસ્ટના એક પરિવારે ફરિયાદ નોંધાવી હતી કે તેમની સગીર દીકરી 7મી ઓગષ્ટથી ગુમ થઈ છે. જે અંગે ડુંગરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન 13મી ઓગસ્ટના ગુમ થયેલ સગીરા તેમના ઘરે પરત આવી હતી. સગીરા પરત આવતા તેના માતાપિતાએ પૂછપરછ કરતા સગીરાએ જણાવ્યું હતું કે, સલીમ સુરતઅલી અને ઇમરાન નાદાર નામના 2 મુસ્લિમ યુવકોએ તેનું અપહરણ કરી પાંચ દિવસ ગોંધી ર...
દરિયાઈ જીવસૃષ્ટિ, પ્રવાસનને રૂંધી પોર્ટ નિર્માણ, તીર્થસ્થાનના વિકાસને બદલે જંગલ ઉજાડી નંદનવનનું તરકટ

દરિયાઈ જીવસૃષ્ટિ, પ્રવાસનને રૂંધી પોર્ટ નિર્માણ, તીર્થસ્થાનના વિકાસને બદલે જંગલ ઉજાડી નંદનવનનું તરકટ

Gujarat, National
વલસાડ જિલ્લામાં રૂપાણી સરકાર નારગોલ બંદરને માછીમારી માટે વિકસાવવાને બદલે કે પ્રવાસન સ્થળ તરીકે ગુજરાતમાં નામના અપાવવાને બદલે પોર્ટ તરીકે વિકસાવવાની જાહેરાત કરે છે. કલગામ હનુમાન મંદિર, કાળ ભૈરવ મંદિર આસપાસ શ્રધ્ધાળુઓ માટે ઉત્તમ વ્યવસ્થા ઉભી કરી તીર્થસ્થાન તરીકે વિકસાવવાને બદલે નજીકમાં જ વન વિસ્તારમાં વન ઉજાડી પ્રવાસન માટે કરોડોના ખર્ચે વન ઉભુ કર્યું છે. વર્ષોથી સ્થાનિક લોકોને રોજગારીની અપાવવાની વાતો કરતી સરકાર હકીકતમાં 2400 લોકોને પોર્ટમાં નોકરી અપાવવાના નામે 25000 લોકોની રોજગારી, દરિયાઈ જીવસૃષ્ટિનું, મેનગ્રોવ્ઝનું નખ્ખોદ વાળતા નિર્ણયો લઈ રહી છે. ભારત સરકાર દ્વારા CRZ-2011ના નોટીફિકેશન મુજબ કાંઠા વિસ્તારમાં CRZ નો કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ગ્રામ પંચાયત, નગરપાલિકા સહિતના કાંઠા વિસ્તારને CRZ 1A, 1B, 2, 3, 4 મુજબ ઝોન નક્કી કરાયા છે. એવો જ ઝોન નારગોલ આસપાસના વિસ્તારમાં છે. પર...
વાપીમાં બુલેટ ટ્રેન પ્રોજેકટના 13 જેટલા પીલ્લરનું બાંધકામ પુરજોશમાં

વાપીમાં બુલેટ ટ્રેન પ્રોજેકટના 13 જેટલા પીલ્લરનું બાંધકામ પુરજોશમાં

Gujarat, National
વાપી :- NHSRCL(Nationale High speed rail corporation Ltd.) MAHSR (maharashtra) કોરિડોર પર મુંબઈ-અમદાવાદ વચ્ચે વાપી ખાતે પ્રથમ પૂર્ણ ઊંચાઈનો પિલ્લર તૈયાર કરવામાં આવ્યો છે. 13.05 મીટરના આ પિલ્લર સિવાય અહીં અન્ય 2 પિલ્લર પણ આગામી એકાદ માસમાં તૈયાર થશે. વાપીમાં બુલેટ ટ્રેનના સ્ટેશને હાલ જોરશોરથી બાંધકામ ચાલી રહ્યું છે. જે માટે 13 થી વધુ પિલ્લર તૈયાર કરવામાં આવી રહ્યા છે.  આ સ્ટેશન 1200 મીટર લાબું સ્ટેશન હશે. વાપી રેલવે સ્ટેશન એ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સૌથી મહત્વનું રેલવે સ્ટેશન છે. હાલ અહીં પુરજોશમાં કન્સ્ટ્રકશન કામગીરી ચાલી રહી છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે મહારાષ્ટ્ર, દાદરા અને નગર હવેલી અને ગુજરાતને જોડતા 12 સ્ટેશનોમાંથી પસાર થતો મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિડોર છે. આ કોરિડોર પર બની રહેલા 15થી વધુ પિલ્લર ની સરેરાશ ઉચાઈ આશરે 12-15 મીટર છે. જેમાં પ્રથમ તૈયાર કરવ...
country registered 5,17,322 electric vehicles in three years

country registered 5,17,322 electric vehicles in three years

Gujarat, National, Science & Technology
The Ministry of Heavy Industries formulated a Scheme Faster Adoption and Manufacturing of (Hybrid &) Electric Vehicles in India (FAME India) Scheme in 2015 to promote adoption of electric/ hybrid vehicles (xEVs) in the country.  At present, Phase-II of FAME India Scheme is being implemented for a period of 5 years w.e.f. April 01, 2019 with a total budgetary support of Rs. 10,000 crores.   This phase focusses on supporting electrification of public & shared transportation and aims to support, through subsidies, 7090 e-Buses, 5 lakh e-3 Wheelers, 55000 e-4 Wheeler Passenger Cars and 10 lakh e-2 Wheelers. 38 original equipment manufacturers (OEMs) of e-2W, e-3W & e- 4W have been registered under phase-II of FAME-India Scheme as on 9th  August 2021.  Details of Electric V...
MoHFW એ દુર્લભ રોગો ધરાવતા દર્દીઓની સારવારનું ભંડોળ એકત્ર કરવા Rare Diseases ડિજિટલ પોર્ટલ શરૂ કર્યું

MoHFW એ દુર્લભ રોગો ધરાવતા દર્દીઓની સારવારનું ભંડોળ એકત્ર કરવા Rare Diseases ડિજિટલ પોર્ટલ શરૂ કર્યું

Gujarat, National
Department of Health and Family Welfare વિભાગે દુર્લભ રોગો ધરાવતા દર્દીઓની સારવાર માટેનું ભંડોળ એકત્ર કરવા અને National Policy for Rare Diseases 2021 અનુસાર સ્વૈચ્છિક દાન/ Donations આપવા માટે એક ડિજિટલ પોર્ટલ શરૂ કર્યું છે. આ Digital Portal https://rarediseases.nhp.gov.in/ પર ઉપલબ્ધ છે. Department of Pharmaceuticals દ્વારા ફાર્માસ્યુટિકલ્સ માટે પ્રોડક્ટ સાથે જોડાયેલી પ્રોત્સાહક યોજનાનો અમલ શરૂ કર્યો છે. આ યોજના દુર્લભ રોગો માટે દવાઓ સહિત વિવિધ ઉત્પાદન કેટેગરીના domestic manufacturing માટે પસંદ કરેલા ઉત્પાદકોને નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડે છે. યોજના માટેની માર્ગદર્શિકા ટેબ 'યોજનાઓ' હેઠળ ફાર્માસ્યુટિકલ્સ વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. રાજ્યસભામાં Minister of State (Health and Family Welfare),  ડૉ. ભારતી પ્રવિણ પવારે લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. ...
Indane નું નવું LPG કનેક્શન જોઈએ છે? આ નંબર 8454955555 પર missed call કરો

Indane નું નવું LPG કનેક્શન જોઈએ છે? આ નંબર 8454955555 પર missed call કરો

Gujarat, National
દેશભરમાં નવું LPG કનેક્શન મેળવવા માટે Indian OILના ચેરમેને missed call સુવિધા શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના Digital India ના સ્વપ્ન તથા customers સુવિધામાં વધારો કરવાના સતત પ્રયાસને આગળ ધપાવતા Indian OILએ missed call કરી નવું LPG જોડાણ મેળવવા માટેની સુવિધા તમામ સ્થાનિક ગ્રાહકો સુધી વિસ્તારી છે. દેશભરના સંભવિત ગ્રાહકો હવે 8454955555 પર મિસ્ડ કોલ કરી નવું જોડાણ મેળવી શકશે. હાલમાં ઈન્ડિયન ઓઈલ એ એક માત્ર ઓઈલ માર્કેટિંગ કંપની છે જેણે તેના વર્તમાન અને નવા સંભવિત ગ્રાહકો સુધી આ સુવિધા ઉપલબ્ધ બનાવી છે.  દેશભરના ગ્રાહકો માટે આ પહેલનો પ્રારંભ કરતાં india oil ના ચેરમેન એસ.એમ. વૈદ્યએ જણાવ્યું હતું કે સૌથી વધુ ગ્રાહકલક્ષી અભિગમ અને સુવિધાઓ ધરાવતી અમારી કંપની ગ્રાહકોના વર્તમાન અનુભવને ગઈકાલ કરતાં વધુ બહેતર બનાવવા પ્રયત્નશીલ રહે છે. અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી અમે ઈન્ડેનના ગ્રાહકોને સત...
2019માં પ્રથમ ક્રમ મેળવ્યા બાદ 2021માં ભારતીય સેનાની ટીમ રશિયામાં યોજાનારી આંતરરાષ્ટ્રીય લશ્કરી રમતોમાં ભાગ લેશે

2019માં પ્રથમ ક્રમ મેળવ્યા બાદ 2021માં ભારતીય સેનાની ટીમ રશિયામાં યોજાનારી આંતરરાષ્ટ્રીય લશ્કરી રમતોમાં ભાગ લેશે

Gujarat, National
ભારતીય સેનાની એક 101 સભ્યોની ટુકડી 22 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર, 2021 દરમિયાન International Military Games-2021 માં ભાગ લેવા માટે રશિયા જવા રવાના થશે.      આ ટીમ વિવિધ સ્પર્ધાઓમાં ઊંચા પહાડી ભૂપ્રદેશ, બરફ વચ્ચે લશ્કરી કાર્યવાહી, સ્નાઈપર એક્શન, રફ ટેરેનમાં કોમ્બેટ એન્જિનિયરિંગ કુશળતા વગેરેમાં પ્રદર્શન કરી Army Scout Masters Competition (ASMC), એલ્બ્રસ રિંગ, પોલર સ્ટાર, સ્નાઈપર ફ્રન્ટીયર અને સેફ રૂટ ગેમ્સમાં ભાગ લેશે ભાગ લેશે.     આર્મીની ટુકડી ઓપન વોટર અને ફાલ્કન હન્ટિંગ ગેમ્સ માટે બે નિરીક્ષકો (બંને રમતોમાં એક એક) નું પણ યોગદાન આપશે, જ્યાં ભાગ લેનાર ટીમો પોન્ટૂન બ્રિજ બિછાવવાની અને UAV ક્રૂની કુશળતાનું પ્રદર્શન કરવામાં આવશે. ત્રણ સ્તરની તપાસ બાદ ભારતીય સેનાની ટુકડી આર્મીની વિવિધ પાંખમાંથી શ્રેષ્ઠ ટીમ પસંદ કરવામાં આવી છે.     આ ...