Saturday, February 1News That Matters

Author: Meroo Gadhvi Auranga Times

દાદરા નગર હવેલીની નમો મેડિકલ કોલેજમાં સરકારી નોકરીની લાલચ આપી 1.28 કરોડની ઠગાઈ કરનાર એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી

દાદરા નગર હવેલીની નમો મેડિકલ કોલેજમાં સરકારી નોકરીની લાલચ આપી 1.28 કરોડની ઠગાઈ કરનાર એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી

Gujarat, National
કેન્દ્રશાસિત દાદરા નગર અને હવેલીના સાયલી ખાતે આવેલી નમો મેડિકલ કોલેજમાં સરકારી - નોકરીની લાલચ આપી 1.28 કરોડની છેતરપીંડી કરનાર એક વ્યક્તિની DNH પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દાદરા નગર હવેલી અને ગુજરાતના 120થી વધુ યુવાનો સાથે 2 વ્યક્તિઓએ સરકારી નોકરી આપવવાના બહાને છેતરપીંડી કરી કુલ 1.28 કરોડની રકમ પડાવી લીધી છે. જે અંગે સેલવાસ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પકડાયેલ વ્યક્તિએ તેના સાથીદાર સાથે મળી સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનોને DNH ની નમો મેડિકલ કોલેજમાં સરકારી નોકરી અપાવવાના બહાને વ્યક્તિદીઠ 3-3 લાખ રૂપિયા લીધા હતાં. આ અંગે દાદરા નગર હવેલી પોલીસે આરોપીના ફોટો સાથે એક પ્રેસનોટ બહાર પાડી છે. જેમાં આપેલ વિગતો મુજબ સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં બે વ્યક્તિ કેટલાક લોકોનું મેડિકલ કરાવી રહ્યા હતા તે સમયે ત્યાં ફરજ પરના પોલીસને શંકા જતાં તેઓની પૂછપરછ કરી હતી. પોલીસ...
વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેક્ટ નિર્માણમાં આદિવાસીઓના વિરોધને દબાવવા કોન્ટ્રકટરે મહારાષ્ટ્ર પોલીસનો કાફલો ખડકયો, જમીનની ચૂકવણી મામલે પીડિત ખેડૂતની પત્નીએ આત્મહત્યા કરી હોવાની પણ ચર્ચા?

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેક્ટ નિર્માણમાં આદિવાસીઓના વિરોધને દબાવવા કોન્ટ્રકટરે મહારાષ્ટ્ર પોલીસનો કાફલો ખડકયો, જમીનની ચૂકવણી મામલે પીડિત ખેડૂતની પત્નીએ આત્મહત્યા કરી હોવાની પણ ચર્ચા?

Gujarat, National
  પાલઘર જીલ્લાના તલાસરી તાલુકાના કોચાઈ તથા બોરમલ આસપાસનાં ગામોમાંથી પસાર થતો સુચિત વડોદરા - મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેક્ટ નિર્માણમાં આદિવાસીઓની જમીન (મિલકતો) સંપાદનનાં વળતર બાબતે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે.  આદિવાસી સમાજના હજારો લોકો સૂચિત પ્રોજેક્ટના સ્થળે એકત્ર થયા હતાં. જેઓએ  મુંબઈ વડોદરા એક્સપ્રેસ વેનું કામ અટકાવ્યું હતું. ઉપસ્થિત ગ્રામજનો, ખેડૂતો, કોંગ્રેસ અને ભૂમિ સેનાના કાર્યકરો ઉગ્ર રોષ ઠાલવવા સાથે ફડણવીસ સરકાર મુર્દાબાદ... મુર્દાબાદ, સરકાર હમસે ડરતી હૈ, પુલીસ કો આગે કરતી હૈ.... જમીન હમારા હક્ક હૈ..... નહીં છોડેન્ગે છોડેન્ગે... નહિ સહેન્ગે અત્યાચાર હમ લડ કે કો હૈ તૈયાર... હમારે ગાંવ મેં હમારા રાજ... જેવા નારા લગાવ્યાં હતાં. ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓએ જમીનના પૈસા ચૂકવ્યા વગર કામ શરૂ કર્યું હતું. ખેડૂત સંગઠનોએ ચૂકવણી વિના કામ નહીં કરવાની ચેતવણી આપી છે. જેને કારણે સદર ...
Bureau of Indian Standards સુરત દ્વારા સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA)ના ઉદ્યોગો માટે Industrial Awareness સેમિનારનું આયોજન કરી માર્ગદર્શન આપ્યું

Bureau of Indian Standards સુરત દ્વારા સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA)ના ઉદ્યોગો માટે Industrial Awareness સેમિનારનું આયોજન કરી માર્ગદર્શન આપ્યું

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ સરીગામ GIDC ના ઉદ્યોગકારો માટે ઔદ્યોગિક જાગૃતતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.  મંગળવારે સરીગામ UIA ના હોલમાં આયોજિત આ સેમિનાર Sarigam Industries Association, Bureau of Indian Standards, District Industries Center Valsadના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં BIS સુરતના અધિકારી દ્વારા Industrial Awerness, Incentive Scheme of Government of Gujarat Under Industrial Policy અંગે ઉદ્યોગકારોને વિસ્તૃત માહિતી પ્રદાન કરવામાં આવી હતી. ભારતીય માનક બ્યૂરો (BIS) સુરત દ્વારા SIA હેઠળ આવતા ઉદ્યોગો માટે આયોજિત આ ઔદ્યોગિક જાગૃતતા કાર્યક્રમમાં BIS સુરતના ડિરેક્ટર અને હેડ એસ. કે. સિંહ, ડેપ્યુટી ડિરેક્ટર કુંજન કુમાર આનંદ તેમજ સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશના પ્રમુખ નિર્મલ દૂધાની, ઉપપ્રમુખ કમલેશ વાસવાની તેમજ સેક્રેટરી કૌશિક પટેલ હાજર રહ્યા હતા. જેઓ દ...
मुंबई में 32 मीटर की गहराई पे बन रहे अंडरग्राउंड बुलेट ट्रेन स्टेशन का पहला स्लैब हुआ तैयार

मुंबई में 32 मीटर की गहराई पे बन रहे अंडरग्राउंड बुलेट ट्रेन स्टेशन का पहला स्लैब हुआ तैयार

Gujarat, National
मुंबई बुलेट ट्रेन स्टेशन का पहला कंक्रीट बेस स्लैब 30 नवंबर 2024 को जमीन से लगभग 32 मीटर की गहराई पर कास्ट किया गया, जोकि 10 मंजिला इमारत के बराबर है। स्टेशन का निर्माण नीचे से ऊपर की ओर विधि से किया जा रहा है, अर्थात खुदाई का काम जमीनी स्तर से और नींव से कंक्रीट का काम भी शुरू हो गया है। यह स्लैब 3.5 मीटर गहरा, 30 मीटर लंबा और 20 मीटर चौड़ा है। यह स्टेशन के लिए कास्ट किये जाने वाले 69 स्लैबों में से पहला स्लैब है, जो बुलेट ट्रेन स्टेशन के लिए सबसे गहरा निर्माण स्तर बनाएगा। इस स्लैब के बारे में कुछ रोचक तथ्य....... 1) 681 मीट्रिक टन उच्च ग्रेड स्टील का रिइंफोर्समेंट 2) 6200 रीबार कपलर का उपयोग 3) 2254 घन मीटर एम60 ग्रेड कंक्रीट 4) 4283 मीट्रिक टन एग्रीगेट कंक्रीट की आपूर्ति 120 m3 क्षमता के दो इन-सीटू बैचिंग प्लांटों के माध्यम से की जा रही है। कंक्रीट डालने के समय तापमान को 25 डिग...
भारतीय खेल प्राधिकरण मुंबई के क्षेत्रीय निदेशक ने किया खेलो इंडिया राज्य उत्कृष्टता केंद्र का निरीक्षण 

भारतीय खेल प्राधिकरण मुंबई के क्षेत्रीय निदेशक ने किया खेलो इंडिया राज्य उत्कृष्टता केंद्र का निरीक्षण 

Gujarat, National
भारत के प्रधानमंत्री नरेन्द्र मोदी द्वारा भावी खेल प्रतिभाओं के लिए उत्तम बुनियादी सुविधाएं, प्रशिक्षण, आधारभूत संरचनाओं के विकास हेतु कई विकासात्मक कदम उठाये गए हैं। इन कदमों को माननीय प्रशासक, संघ प्रदेश दादरा एवं नगर हवेली तथा दमण एवं दीव के कुशल मार्गदर्शन में प्रभावी ढंग से लागू किया जा रहा है।  उल्लेखनीय है कि खेल एवं युवा मामले मंत्रालय द्वारा खेलो इंडिया योजना के तहत संघ प्रदेश के खेल एवं युवा मामले विभाग द्वारा सिलवासा में खेलों इंडिया राज्य उत्कृष्टता केंद्र की स्थापना की गई है। इस सेंटर में एथलेटिक्स, तीरंदाजी और टेबल टेनिस के प्रतिभावान खिलाड़ियों को विशेषज्ञ प्रशिक्षकों के द्वारा प्रशिक्षण प्रदान की जा रहा है। ज्ञातव्य है कि स्थापना के बाद से खिलाड़ियों को डे ट्रेनिंग सुविधा के साथ प्रशिक्षण दिया जा रहा था। ज्ञातव्य है की एथलेटिक्स, तीरंदाजी और टेबल टेनिस में प्रदेश के 3...
दादरा नगर हवेली के सिलवासा में रेड क्रॉस जिला दिव्यांग पुनर्वास केंद्र में विश्व दिव्यांग दिवस मनाया गया

दादरा नगर हवेली के सिलवासा में रेड क्रॉस जिला दिव्यांग पुनर्वास केंद्र में विश्व दिव्यांग दिवस मनाया गया

Gujarat, National
दिनांक 3/12/2024 को जिला दिव्यांग पुनर्वास केंद्र में विश्व दिव्यांगता दिवस मनाया गया। इस साल दादरा एवं नगर हवेली के उप समाहर्ता अमित कुमार के मार्गदर्शन में यह आयोजन किया गया। भूतपूर्व सचिव कुलदीप सिंह भी उपस्थित रहे। समारोह में रेड क्रॉस स्कूल के दिव्यांग विद्यार्थियों की तरफ से सांस्कृतिक कार्यक्रम का आयोजन किया गया। उसमें नृत्य तथा नाटक पेश किए गए। रेड क्रॉस स्कूल के Hearing Impaired Student ने प्रेरणादायक ड्रामा प्रस्तुत किया। Law College Students ने संदेशपूर्ण नुक्कड़ नाटक प्रस्तुत किया। इस समारोह में दिव्यांग भाई-बहनों को साधन सामग्री का लाभ, सामाजिक न्याय और अधिकारिता मंत्रालय, भारत सरकार की तरफ से ADIP SCHEME के द्वारा दिया गया। जैसे कि कृत्रिम पग, कृत्रिम हाथ, सहायक उपकरण, कैलिपर, बैसाखी (Crutch), अंधजन के लिए Blind Stick, और व्हीलचेयर भी दिए गए। इस समारोह में दिव्यांगों...
વાપીના સમાજ સેવક ભીમરાવ કટકે પંચમહાભૂતમાં વિલીન, અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત

વાપીના સમાજ સેવક ભીમરાવ કટકે પંચમહાભૂતમાં વિલીન, અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત

Gujarat, National
વાપીના ચણોદ સ્થિત અમરનગરમાં રહેતા અને સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા ભીમરાવ કટકેનું સોમવારે માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. જેની મંગળવારે અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં અભૂતપૂર્વ મેદની જોડાઈ જતી. અંતિમયાત્રા દમણગંગા મુક્તિધામ ખાતે આવી હતી. જ્યાં તેમના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો.   સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા ભીમરાવ કટકે સોમવારે મોપેડ લઇને GIDC ચાર રસ્તા તરફ આવી રહ્યા હતા. ત્યારે તેમની મોપેડ સ્લીપ થતા તેઓ રોડ ઉપર પટકાયા હતા. આ દરમિયાન પાછળથી આવતા ટેમ્પોએ તેમને ટક્કર મારી દીધી હતી. જેમાં તેમનું નિધન થયું હતું. આંબેડકરવાદી વિચારધારા અને ગરીબ, શોષિતની મદદ કરવા માટે હમેંશા તત્પર રહેતા 50 વર્ષીય ભીમરાવ કટકેની મંગળવારે અંતિમ યાત્રા નીકળી હતી. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. વાપીના ચણોદ સ્થિત નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રા વાપીના દમણગંગા મુક્તિધા...
લોકસભાના દંડક અને વલસાડ/ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તેમજ જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે કરી લેખીત રજૂઆત કરાઈ

લોકસભાના દંડક અને વલસાડ/ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તેમજ જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે કરી લેખીત રજૂઆત કરાઈ

Gujarat, National
લોકસભાના દંડક અને વલસાડ/ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તેમજ જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે કરી લેખીત રજૂઆત કરાઈ છે. વલસાડ જિલ્લામાં વિવિધ રેલવે સ્ટેશનો ઉપર પેસેન્જરોના હિતમાં વિવિધ ટ્રેનોના સ્ટોપેજ અંગેની મળી રહેલી સતત રજૂઆતોના પગલે અને જિલ્લાના તમામ રેલવે સ્ટેશનો ઉપર જરૂરી સુવિધાઓની લોક  રજૂઆતોને પગલે લોકસભાના દંડક વલસાડ/ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ વંદે ભારત ટ્રેન, શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવા તેમજ બીજી અન્ય જરૂરી ટ્રેનો ના સ્ટોપેજ સંદર્ભે તેમજ માતા વૈષ્ણોદેવી કટરા માટે વલસાડથી નવી ટ્રેન શરૂ કરવા બાબત સહિત અનેકવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે રૂબરૂ મળી વિસ્તાર પૂર્વક લેખિત રજૂઆત કરી છે. ...
કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પાડાનું 8 કલાક સુધી ચાલ્યું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પાડાનું 8 કલાક સુધી ચાલ્યું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

Gujarat, National
વલસાડ જિલ્લાના કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પાડાને બહાર કાઢવા માટે ભારે મહેનત અને હિંમતભર્યું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે 8 કલાક સુધી સતત ચાલ્યું અને મોડી રાતે 2 વાગ્યે સફળતા સાથે પૂર્ણ થયું પ્રાપ્ત માહિતી મુજબ, કોપરલી ગામની અવાવરૂ જગ્યાએ બનેલા આ કૂવામાં સેફ્ટી વોલ ન હોવાના કારણે એક પાડો ભૂલથી પડી ગયો હતો. ઘટનાની જાણ ત્યાંથી પસાર થતા ગ્રામજનો દ્વારા થઈ હતી, અને તેમણે તરત જ વાપી જી.આઈ.ડી.સી. નોટીફાઇડ એરિયા ફાયર ટીમને જાણ કરી. માહિતી મળતાંજ વાપી એનિમલ રેસ્ક્યૂ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થળની પરિસ્થિતિ મુશ્કેલીભરી હતી. કૂવા પાસે સેફ્ટી વોલ ન હોય અને માટી વારંવાર ખસી જતાં રેસ્ક્યૂ ઓપરેશન માટે ભારી પડકાર ઊભા થયા હતા પરિસ્થિતિને જોતા તાત્કાલિક ક્રેન બોલાવવામાં આવી હતી. ક્રેનના સહારે ફાયર ફાઈટરને કૂવામાં ઉતારવામાં આવ્યા. જોકે, પાડો ડરના કારણે આઉટ ઓફ...
ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA) દ્વારા આગામી 14,15 અને 16 ડિસેમ્બરના યોજાશે ‘Umargam Industrial EXPO 2024’

ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA) દ્વારા આગામી 14,15 અને 16 ડિસેમ્બરના યોજાશે ‘Umargam Industrial EXPO 2024’

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ GIDC માં આવેલ પ્લે ગ્રાઉન્ડ ખાતે UIA દ્વારા ભવ્ય EXPO નું આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રચાર પ્રસાર માટે UIA પ્રમુખ નરેશ બાંથિયા, Expo ચેરમેન વિપુલ પંચાલ દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી પત્રકારો, ઉદ્યોગકારો, શહેરીજનોને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA)ના પ્રમુખ નરેશ બાંથિયાએ આ અંગે વિગતો આપી છે કે, UIA દ્વારા આગામી 14, 15 અને 16 ડિસેમ્બર એમ ત્રિદિવસીય ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપો ઉમરગામ GIDC માં આવેલ પ્લે ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. એક્સપોમાં ઉમરગામ GIDC માં કાર્યરત એકમો ઉપરાંત વલસાડ જિલ્લામાં આવેલ વાપી, સરીગામ GIDC માં કાર્યરત એકમો પોતાના પ્રોડકટનું વેંચાણ તેમજ પ્રદર્શન કરી શકે તે માટે વિવિધ સ્ટોલ ફાળવવામાં આવ્યાં છે. જેના થકી દરેક એકમો પોતાના ઉત્પાદનનું બહોળું માર્કેટ પ્રાપ્ત કરી શક...