Saturday, December 21News That Matters

Month: December 2023

दमण में एक मोबाइल छीन कर भागने वाले 2 व्यक्ति समेत 5 व्यक्तिओ को दमन पुलिस ने किया गिरफ्तार

दमण में एक मोबाइल छीन कर भागने वाले 2 व्यक्ति समेत 5 व्यक्तिओ को दमन पुलिस ने किया गिरफ्तार

Gujarat
शिकायतकर्ता श्रवण ने अपनी रिपोर्ट दर्ज कर बताया  कि वह प्रिन्स गार्डन होटल रोड, दाभेल, नानी दमन के पास  मोबाइल पर बात करते हुये पैदल जा रहा था तभी टु व्हीलर पर  सवार दो अज्ञात व्यक्तियों ने रिपोर्टकर्ता के हाथ से उनका मोबाइल ONE PLUS छीनकर भाग गए। जिसके संदर्भ मे नानी दमन पुलिस स्टेशन में धारा 379, 356, r/w 34 IPC के तहत मुकदमा दर्ज किया गया। मामले की आगे जाँच  जारी रखते हुये  पुलिस ने तुरंत कार्यवाही करते हुए अलग - अलग  टीम बनाकर तफतीश प्रारंभ की  जिसमे घटना स्थल के आसपास आने -जाने के रास्तों की मैपिंग की और उसके बाद मपिंग किये गये रास्ते पर आगे जाकर पुलिस को एक cctv फुटेज में 2 व्यक्तियों कि गतिविधि संदिग्ध लगी तथा उनके पहने हुये कपड़े और हूलीया  भी  शिकायतकर्ता द्वारा बतायी गयी जानकारी से मिलता जुलता दिखाI इसके बाद पुलिस ने आगे कि कार्यवाही जारी रखते हुए दोनों संदिग्ध व्यक्तियों कि अ...
વલસાડ જિલ્લાની પાલિકાઓ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ દિવસ અંતર્ગત સાફસફાઈ અને જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી

વલસાડ જિલ્લાની પાલિકાઓ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ દિવસ અંતર્ગત સાફસફાઈ અને જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી

Gujarat
સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન - શહેરી અંતર્ગત "૧૫મી ઑક્ટોબર થી ૧૬મી ડિસેમ્બર ૨૦૨૩" સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યક્રમ અને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ અંતર્ગત તા.૦૨/૧૨/૨૦૨૩ ના રોજ વલસાડ જિલ્લાની વાપી સહિતની નગરપાલિકા માં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી. નગરપાલિકા તથા NGO સંસ્થાઓ તેમજ મહાનુભાવો દ્વારા સર્કિટ હાઉસ થી તિથલ બીચ વિસ્તારની સફાઈ અને નો યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ ઝુંબેશ, શણની થેલીઓનું વિતરણ તથા સ્મશાનભૂમિ ખાતે વૃક્ષારોપણ, ઉમરગામ નગરપાલિકા દ્વારા સાયકલ રેલી, બીચની સાફસફાઈ, પારડી પાલિકા દ્વારા નડતરરૂપ વૃક્ષો તેમજ ગાંડા બાવળ કાપવાની કામગીરી, જાહેર રસ્તાઓની સાફ સફાઈ તેમજ રાત્રી સફાઈ, ધરમપુર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગની સાફ સફાઈની તેમજ વાપી નગરપાલિકા દ્વારા ને.હા.ન.૪૮ ગોવિંદા કોમ્પ્લેક્ષ થી પેપીલોન હોટેલ સુધી કામગીરી હાથ ધરવામાં આવી. ...
વલસાડ જિલ્લાની પાલિકા, વાપી GIDCમાં રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસની ઉજવણી, સાયકલ રેલી નીકળી

વલસાડ જિલ્લાની પાલિકા, વાપી GIDCમાં રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસની ઉજવણી, સાયકલ રેલી નીકળી

Breaking News
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ નિમિત્તે “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળો અને માર્ગોની સફાઇ ઝુંબેશ તેમજ વલસાડ અને વાપી ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડમાં જુન ૨૦૨૩ થી શરૂ થયેલા અને આજ સુધી ચાલી રહેલા “સાયકલ ટુ વોક એન્ડ વર્ક” અભિયાનમાં સરકારના દરેક વિભાગના કર્મચારીઓ મહિનાના પહેલા શનિવારે ઓફિસે સાયકલ પર અથવા ચાલતા આવે છે. એના ભાગ રૂપે આ ઇવેન્ટ પ્રદુષણ નિયંત્રણ દિવસે યોજવામાં આવી હતી. વલસાડ સર્કિટ હાઉસ ખાતેથી સવારે ૭.૦૦ કલાકે ધારાસભ્ય ભરતભાઇ પટેલ તથા જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રેએ સાયકલ રેલીને લીલી ઝંડી આપી શરૂઆત કરાવી હતી. તીથલ બીચ ખાતે સફાઇ કરવામાં આવી હતી. વોકિંગ માટે આવેલા નાગરિકોને ગુલાબના ફુલથી સન્માન કરવામાં આવ્યા તેમજ કાપડની થેલીનુ...
દેશભરમાં પોતાની કાબેલિયતનો પરચો બતાવનારા વાપીના વિશિષ્ઠ વ્યક્તિઓને બિરદાવતા The City Carnival મેગેઝીનનું કરાયું વિમોચન

દેશભરમાં પોતાની કાબેલિયતનો પરચો બતાવનારા વાપીના વિશિષ્ઠ વ્યક્તિઓને બિરદાવતા The City Carnival મેગેઝીનનું કરાયું વિમોચન

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપી નજીક આવેલ કરમબેલા ગામમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ કલ્પતરું ફૂડ હબના હોલમાં વાપીના યુવાનો દ્વારા તૈયાર કરેલ The City Carnival Magazine નું ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર ના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ મેગેઝીન એવા વિશિષ્ટ વ્યક્તિઓ પર છે. જેઓએ અથાગ પરિશ્રમ કરી દેશભરમાં પોતાની કાબેલિયતનો પરચો બતાવ્યો છે. છતાં પ્રસિદ્ધિથી દુર રહી આજે પણ સમગ્ર વિશ્વમાં વાપીનું રોશન કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં રહેતા અને વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલ જયદીપ રંગપરિયા, હર્ષ મિશ્રા, ધ્રુવ પંચાલ, રાહુલ પંડિત, રુચિ મોટા, પ્રેમ જયસ્વાલ નામના યુવાનોએ વાપીનું નામ રોશન કરતું કાર્ય કર્યું છે. આ યુવાનોએ અથાગ પરિશ્રમ કરી વાપી સહિત વલસાડ જિલ્લાની ઉપયોગી માહિતી તેમજ વલસાડ જિલ્લાનું નામ વિશ્વમાં ગુંજતું કરનાર મહાનુભાવોની સિદ્ધિને આલેખતું મેગેઝીન બહાર પાડ્યું છે. આ પુસ્તકનું નામ The City Carnival મે...
દેશભરમાં 200થી વધુ મલ્ટીબ્રાન્ડ દ્વિચક્રી વાહનના સર્વિસ સેન્ટરની ફ્રેન્ચાઇઝી ધરાવતા Speed Force ના સર્વિસ સેન્ટરનું વાપીમાં ઉદ્ઘાટન થયું

દેશભરમાં 200થી વધુ મલ્ટીબ્રાન્ડ દ્વિચક્રી વાહનના સર્વિસ સેન્ટરની ફ્રેન્ચાઇઝી ધરાવતા Speed Force ના સર્વિસ સેન્ટરનું વાપીમાં ઉદ્ઘાટન થયું

Gujarat, National
વાપીમાં છરવાડા કોપરલી રોડ સ્થિત ત્રિશલા કોમ્પ્લેક્ષમાં શનિવારથી મલ્ટીબ્રાન્ડ દ્વિચક્રી વાહનોનું સર્વિસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. કુળદેવી ઓટો પાર્ટ્સ એન્ડ સર્વિસ સેન્ટર હેઠળ દેશભરમાં જાણીતી સ્પીડ ફોર્સ કંપનીની ફ્રેન્ચાઇઝી હેઠળ આ સર્વિસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તમામ પ્રકારના Two Wheeler ની સર્વિસ અને જે તે બ્રાન્ડના પાર્ટ્સ બદલવા કે ઓઇલની સર્વિસ પુરી પાડવામાં આવશે. વાપીમાં શનિવારે સ્પીડ ફોર્સ કંપનીની ફ્રેન્ચાઇઝી ધરાવતું પ્રથમ મલ્ટીબ્રાન્ડ ટૂ વ્હીલર સર્વિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જે અંગે સ્પીડ ફોર્સ કંપનીના માર્કેટીંગ લીડર સ્નેહલ સોલંકી અને તેમની ટીમે જણાવ્યું હતું કે, તેમની કંપની દેશભરના 28 રાજ્યમાં 200થી વધુ સર્વિસ સેન્ટર ધરાવે છે. આ તમામ સર્વિસ સેન્ટર દ્વિચક્રી વાહનોના છે. જેમાં પ્રીમિયમ કંપનીના તેમજ નર્મલ વાહનોની સર્વિસ, ઓઈલિંગ કે અન્ય પાર્ટ્સ બદલવા સહિતની સવલતો પુરી...