Friday, October 18News That Matters

Month: October 2023

Creative Textile mill ની ધસી પડેલી દીવાલ બાદ અંદર સ્ટોક કરેલો વેસ્ટ બહાર ડોકાયો…..!

Creative Textile mill ની ધસી પડેલી દીવાલ બાદ અંદર સ્ટોક કરેલો વેસ્ટ બહાર ડોકાયો…..!

Gujarat, National
વાપી GIDC માં સેકન્ડ ફેઝ માં આવેલ ક્રિએટિવ ટેક્સટાઇલ મિલ પર્યાવરણ મામલે અનેકવાર GPCB ના રડાર માં આવી ચૂકી છે. ત્યારે, હાલમાં આ કંપનીની એક દીવાલ અચાનક ધસી પડ્યા બાદ કંપનીમાં સંગેહ કરેલો વેસ્ટ રસ્તા પરથી પસાર થતા લોકો માટે અચરજ બન્યો છે. આ મિલ મુખ્યત્વે ગારમેન્ટ પ્રોડક્ટ સાથે સંકળાયેલ છે. ગારમેન્ટ ના ઉત્પાદન દરમ્યાન કંપનીએ પર્યાવરણના નિયમો જાળવવા ખૂબ જ જરૂરી છે. જો કે, વર્ષો જૂની આ કંપની પર અનેક વાર GPCB ની તવાઈ ઉતરી ચુકી છે. હાલમાં ફરી એકવાર કંપની શંકા ના દાયરામાં આવી છે. કારણ છે કંપનીમાં દીવાલ ધસી પડ્યા બાદ ડોકાઈ રહેલો વેસ્ટ? સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ થોડા દિવસ પહેલા આ કંપની ની એક દીવાલ ધસી પડી છે. જે નવી બનાવવા હાલ કામગીરી હાથ ધરાઈ છે. પરંતુ આ દીવાલ વર્ષોજુની હતી એટલે તૂટી પડી કે દિવાલ નજીક સતત ખડકાય રહેલા વેસ્ટ ને કારણે દીવાલ ધસી પડી તે તપાસ નો વિષય છે. સામાન્ય રીતે GPCB ની...
લો બોલો! કાર ચાલકે 2 વ્યક્તિને ઇજાગ્રસ્ત કરી કાર ને ATM માં ઘુસાડી દીધી

લો બોલો! કાર ચાલકે 2 વ્યક્તિને ઇજાગ્રસ્ત કરી કાર ને ATM માં ઘુસાડી દીધી

Gujarat
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના પીપરીયા વિસ્તારમાં એક કાર એટીએમ મશીનના કેબિનમાં ઘૂસી ગઈ હતી. બે નાના વાહનોને ટક્કર મારી ATM માં ઘૂસેલીકારે ને કારણે એક વ્યક્તિને ઈજા થઈ હતી. બનાવ બાદ પોલીસ પણ સ્થળ પર પહોંચચી તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત મુજબ સેલવાસના પીપરીયા રોડ પર આવેલા સ્ટેટ બેંકમાં રામકરણ વર્મા નામનો એક વ્યક્તિ ચલણ ભરવા આવ્યો હતો. જે બેંકમાંથી કામ પતાવી પોતાની કારમાં બેસી અને કારને રિવર્સ લેવાને બદલે  બેદરકારી રીતે આગળ ભગાવતા કાર સીધી જ એટીએમ માં ઘૂસી ગઈ હતી. આ દરમ્યાન બે વાહનોને પણ અડફેટે લીધા હતા. જેમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. બનાવને પગલે બેંકમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પીપરીયા આઉટ પોસ્ટ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આ મામલે કાર ચાલકની પૂછપરછ હાથ ધરી હતી. બનાવવામાં બે વાહનોને પણ નુકસાન થયું હતું. ...
अमर बलिदानो की शौर्य गाथा दर्शाती शौर्य जागरण यात्रा दमन पंहुची।

अमर बलिदानो की शौर्य गाथा दर्शाती शौर्य जागरण यात्रा दमन पंहुची।

Gujarat
विश्व हिंदू परिषद बजरंग दल दक्षिण गुजरात क्षेत्र द्वारा अमर बलिदानो की शौर्य गाथा दर्शाती शौर्य जागरण यात्रा शुरू की गई हैं। जो यात्रा कल रात्रि कों दमन क़े दुनेठा क्षेत्र मे आ पंहुची थी। जिसका दुनेठा और दमन वासीओं ने स्वागत सत्कार कीया था। दुनेठा पंचायत सरपंच सविता पटेल और भरत पटेल, संजय महाराज सहित बड़ी संख्या मे उपस्थित लोगों ने यात्रा मे शामिल रथ मे भगवान श्रीराम, माता जानकी, भाई लक्ष्मण और हनुमान की प्रतिमाओ का पुष्प से पूजन कर 51 आरती की थाली से राम ज़ी की आरती की थी। जिसके बाद सामूहिक हनुमान चालीसा का पाठ कर भजन कीर्तन कर यात्रा कों दमन मे रोका कराया था। आज सुबह दमन क़े मोटी वाकड़ क्षेत्र, भिम्पोर जलाराम मंदिर, दलवाड़ा बासुकीनाथ महादेव मंदिर पर आरती कर, मशाल चौक क्षेत्र पंहुची थी जहाँ भारतीय जनता पार्टी क़े प्रदेश अध्यक्ष दीपेश टंडेल, सचिव जिग्नेश डाहयाभाई पटेल, भरतभाई पटेल,सतीश ...
मुंबई-अहमदाबाद हाई स्पीड रेल कॉरिडोर के लिए NHSRCL ने गुजरात के ज़रोली पहाड़ में सुरंग निर्माण का कार्य पूर्ण किया।

मुंबई-अहमदाबाद हाई स्पीड रेल कॉरिडोर के लिए NHSRCL ने गुजरात के ज़रोली पहाड़ में सुरंग निर्माण का कार्य पूर्ण किया।

Gujarat, Most Popular, National
गुजरात के वलसाड जिले के उमरगाम तालुका के ज़रोली गांव में बुलेट ट्रेन परियोजना के मार्ग में आने वाले पहाड़ में सुरंग बनाने का काम शुरू करने के 10 महीने के भीतर पूरा कर लिया गया है। कुल 350 मीटर की इस सुरंग का व्यास 12.6 मीटर है।  सुरंग की ऊंचाई 10.25 मीटर है। जिसका निर्माण सिंगल ट्यूब हॉर्स-शू आकार में किया गया है। जिसमें 2 ट्रैक पर हाई स्पीड रेल चलेगी। नेशनल हाई स्पीड रेल कॉरपोरेशन लिमिटेड गुजरात-महाराष्ट्र के बीच बुलेट ट्रेन प्रोजेक्ट चला रही है। इस प्रोजेक्ट के तहत वलसाड जिले के ज़रोली गांव को पूरे गुजरात में एक नई पहचान मिली है। क्योंकि, यहां एक पहाड़ के बीच से बुलेट ट्रेन गुजरने वाली है। नेशनल हाई स्पीड रेल कॉर्पोरेशन लिमिटेड द्वारा शुरू की गई बुलेट ट्रेन परियोजना के तहत यहां 350 मीटर लंबी पहाड़ी सुरंग बनकर तैयार हो गई है। इसे लेकर NHSRCL के चीफ प्रोजेक्ट मैनेजर सत्यप्रकाश मित्तल ...
दमण पुलिस ने ऑनलाइन ठगी करने वाले एक गिरोह के तीन साइबर अपराधियों को असम से किया गिरफ्तार।

दमण पुलिस ने ऑनलाइन ठगी करने वाले एक गिरोह के तीन साइबर अपराधियों को असम से किया गिरफ्तार।

Gujarat, National
दिनांक 07/05/2023 को रिपोर्टकर्ता ने बताया की साइबर अपराधियों ने उसकी कंपनी का बैंक खाता हैक करके 6,72,000/- रुपए RTGS के माध्यम से अपने बैंक खाते मे ट्रान्सफर कर लिए है। इस रिपोर्ट के आधार पर पुलिस स्टेशन, कडैया में 420 IPC के तहत FIR दर्ज करके आगे की तफ्तीश प्रारंभ की गई थी। अपराध कि जाँच के दौरान एक संदिग्ध बैंक खाते का पता चला, यह बैंक खाता अहमदाबाद स्थित बैंक में था। यह बैंक खाता जाली दस्तावेजों का प्रयोग करके खुलवाया गया था। जिसका उपयोग अपराधी धोखाधड़ी के पैसे के लेन देन में कर रहे थे। जांच में पता चला की अपराधी टीम बनाकर अपराध करते हें व अपराधी देश के विभिन्न क्षेत्रो के रहने वाले है और ये लोग अलग-अलग कंपनियो के बैंक खातो को हैक करके जमा किये गये पैसे को असम के अलग-अलग बैंको के ATM से निकालते थे। पुलिस टीम की लगातार कई महीने की मेहनत के बाद अपराधियों को चिन्हित किया गया व एक ...
કરવડમાં ઈંટના ભઠ્ઠાની આડમાં ચાલતા જુગારધામ પર LCB ની રેઇડ, મોંઘીદાટ કારમાં આવેલા 8 જુગારીયાઓ 17.84 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા……!

કરવડમાં ઈંટના ભઠ્ઠાની આડમાં ચાલતા જુગારધામ પર LCB ની રેઇડ, મોંઘીદાટ કારમાં આવેલા 8 જુગારીયાઓ 17.84 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા……!

Gujarat, Most Popular, National
વાપી નજીક કરવડ તંબાડી ફાટક ખાતે ભગત ફળિયામાં આવેલ ઇંટના ભઠ્ઠાની બાજુમાં પુનિત અરજણ કલસરિયા નામના વ્યક્તિ દ્વારા ચાલતા જુગાર ધામ પર એલસીબીની ટીમે રેઇડ કરતા ચકચાર મચી ગઈ છે. એલસીબીની ટીમે આ રેઇડમાં પાંચ કાર, નવ મોબાઇલ તેમજ દાવમાં લાગેલા 8000 રૂપિયા રોકડા, અંગ ઝડતીમાંથી મળેલા 21,500 મળી કુલ 17,84,650 નો મુદ્દા માલ જપ્ત કરી જુગાર ધારાની કલમ 112 મુજબ 8 જુગારીયાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલ ફરિયાદ મુજબ LCB ના સ્ટાફને બાતમી મળી હતી કે, કરવડ ગામમાં આવેલ ઈંટ ના ભઠ્ઠા ની જમીન પર ભઠ્ઠાના માલિક સહિત અન્ય ઈંટના ભઠ્ઠાના વેપારીઓ મોટેપાયે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમી આધારે LCB ની ટીમે કરવડ તંબાડી ફાટક નજીક ભગત ફળિયામાં આવેલ કિકુંભાઈ ઘોડિયાની જમીનમાં ઈંટ નો ભઠ્ઠો ચલાવતા પુનિત અરજણ કલસરિયાને ત્યાં રેઇડ કરી હતી. જેમાં કુલ 8 જુગરિયાઓ ઝડપાઇ ...
રોફેલ BBA-BCA કોલેજમાં વૃક્ષારોપણ તથા સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ યોજાયો

રોફેલ BBA-BCA કોલેજમાં વૃક્ષારોપણ તથા સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ યોજાયો

Gujarat
રોફેલ BBA-BCA કોલેજમાં તારીખ 01/10/2023 ના રોજ સેવાભાવી NSS ના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ તથા સ્વચ્છતા એ જ સેવા અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બે વર્ષ પહેલા સ્વચ્છતા અભિયાન મિશનની શરૂઆત કરવામાં આવી હતી. તેના ભાગરૂપે એન.એસ.એસ ના વિદ્યાર્થીઓ દ્વારા મહાત્મા ગાંધીના "સ્વચ્છતા ત્યાં પ્રભુતા" ના મંત્રને સાકાર કરવા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ શ્રમદાન કરી સ્વચ્છતા નો સંદેશ આપ્યો હતો. રોફેલ બીબીએ, બીસીએ કોલેજના આચાર્ય ડો. પ્રિયકાંત વેદ, એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર આસિસ્ટન્ટ પ્રોફેસર જ્યોતિ વર્મા તેમજ આયુષી દેસાઈ અને એન.એસ.એસ ના વિદ્યાર્થીઓ દ્વારા સફળ સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ તમામનો રોફેલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. ...
ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે ડુંગરિયાળ જંગલ વિસ્તારની પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓમાં EEF દ્વારા લેખન સામ્રગીનું વિતરણ કરાયું

ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે ડુંગરિયાળ જંગલ વિસ્તારની પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓમાં EEF દ્વારા લેખન સામ્રગીનું વિતરણ કરાયું

Gujarat, National
મંગળવાર 3જી ઓક્ટોબર 2023 ના ઉમરગામ તાલુકાના વલસાડ જિલ્લાના એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન (EEF) દ્વારા તલાસરી તાલુકાના વેવજી સોનાર પાડાની જિલ્લા પરિષદ શાળાના વિદ્યાર્થીઓને લેખન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના તમામ શિક્ષકો અને કુક હેલ્પરની ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય બોર્ડર લાગું મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડરનાં તલાસરી તાલુકાનાં ડુંગરિયાળ જંગલ વિસ્તારનાં વેવજી સોનારપાડા ખાતે જીલ્લા પરિષદ સંચાલિત મરાઠી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ઉમરગામ GIDCમાં આવેલી ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં સહયોગથી પેન્સિલ, રબર અને શાર્પનર જેવી ઉપયોગી લેખન સામગીઓનું પર્યાવરણ પ્રચાર પ્રસાર કરતી સામાજીક સંસ્થા એન્વાયરમેન્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન (ઈઈએફ) દ્રારા વિતરણ કરવામાં આવ્યું હતું. સદર લેખન સામગી કાગળનાં કવરમાં પેક કરી આપવામાં આવી હતી. જે કવર પાલઘર જીલ્...
ઉમરગામ GIDCના ટ્રાન્સપોર્ટમાં જમવા બાબતની તકરારમાં 2 મજૂર પર જીવલેણ હુમલો એકની હત્યા કરી હત્યારો ફરાર….!

ઉમરગામ GIDCના ટ્રાન્સપોર્ટમાં જમવા બાબતની તકરારમાં 2 મજૂર પર જીવલેણ હુમલો એકની હત્યા કરી હત્યારો ફરાર….!

Gujarat, National
ઉમરગામ તાલુકાના નવી જીઆઇડીસી ખાતે આવેલ નંદવાણા ટ્રાન્સપોર્ટના ઓટલા ઉપર ખાવાનું બનાવવાની નજીવી બાબતે ખોટું લાગી જતા પવન કુમાર રામસ્વરૂપ શક્યા, મૂળ રહેવાસી યુપીનાએ 2 સાથી યુવકો પર પથ્થરથી હુમલો કરતા એક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજો યુવક ઘાયલ થયો હતો. ઘટના બાદ હુમલો કરનાર યુવક ફરાર થઇ ગયો છે. ઘટનાની જાણકારી મળતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ હત્યા કરનાર પવન કુમાર છેલ્લા બે દિવસથી ખાવાનું બનાવો તો ન હતો. જે અંગે સાથી યુવક ઉમેશકુમાર બિરબલ સાક્યા અને વિનોદકુમાર દુર્ગા સાકીયા સાથે બોલાચાલી થઈ હતી. જે દરમ્યાન ઉશ્કેરાયેલા પવનકુમારે પથ્થર વડે ઉમેશકુમારને કપાળ તથા આંખ ઉપર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તથા વિનોદકુમાર દુર્ગા પ્રસાદ સાકિયાને પણ કપાળના ભાગે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેમાં તેનું ઘટના સ્થળ ઉપરજ કરુણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ પવનકુમા...
વાપીની KBS કોલેજમાં જાણીતા સ્પીકર જય વસાવડાએ વિદ્યાર્થીઓને શીખવ્યા જીવનની કારકિર્દીના પાઠ

વાપીની KBS કોલેજમાં જાણીતા સ્પીકર જય વસાવડાએ વિદ્યાર્થીઓને શીખવ્યા જીવનની કારકિર્દીના પાઠ

Gujarat, National
વાપીમાં ચણોદ સ્થિત KBS નટરાજ કોલેજમાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે કારકિર્દીમાં પણ આગળ વધે, ડ્રગ્સ જેવા વ્યસનથી દૂર રહે, મોબાઈલનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરે તે માટે ગુજરાતના જાણીતા મોટીવેશનલ સ્પીકર જય વસાવડાનો મોટીવેશનલ સેમિનાર યોજાયો હતો. જેમાં ઉપસ્થિત કોલેજના યુવાનોએ જય વસાવડાને સાંભળ્યા હતાં. યુવાનોએ જય વસાવડા પાસેથી ઉપયોગી કારકિર્દી માર્ગદર્શન મેળવ્યું હતું. વાપી માં ચણોદ ખાતે આવેલ KBS નટરાજ કોલેજમાં આયોજિત મોટીવેશનલ સેમિનાર અંગે સ્પીકર જય વસાવડાએ જણાવ્યું હતું કે, આજની પેઢીના યુવાનો પારદર્શક છે. તેમને જો સાચી દિશા આપવામાં આવે તો તે ક્રાંતિ કરી શકે છે. સેમિનારમાં તેમણે કોલેજના યુવાનોને ભારતના અને વિશ્વના વિવિધ મહાનુભાવોના જીવનના રહસ્ય, કારકિર્દી માટે કરેલી મહેનત તેને ટકાવી રાખવા સંયમ સાથે કરેલા પ્રયાસ અંગે તેમજ બોલીવુડના કલાકારો, ક્રિકેટરો, ધર્મગુરુઓ, ભગવાન કૃષ્ણ, મહાવીર, પયંગબર સહિત દે...