Thursday, December 5News That Matters

Month: October 2023

નારગોલ ગામે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

નારગોલ ગામે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Gujarat, National
નારગોલ ગ્રામ પંચાયત દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાના નારગોલ ગામે સરદારચોક ચારરસ્તા ખાતે તાજેતરમાં જ સ્થાપિત કરવામાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ઉપસ્થિત ધારાસભ્ય રમણભાઈ પાટકર, સોળસુંબા ગ્રામ પંચાયતના સરપંચ કરસનભાઈ ભરવાડ, માજીતાલુકા પંચાયત સભ્ય જવાહરભાઈ પુરોહિત, ઉમરગામ UIAના સભ્ય કેતન પંચાલ, ગ્રામ પંચાયતના માજીસરપંચો, સ્થાનિક આગેવાનો, તાલુકા પંચાયત સભ્ય દક્ષાબેન ધોડી, શિક્ષકગણ વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયત સરપંચ સ્વીટી ભંડારીએ તેમજ પંચાયતના સભ્યોએ પુષ્પ આપી સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય રમણભાઈ પાટકર તેમજ ગામના સરપંચે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી તેમજ પુષ્પહાર પહેરાવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થ...
સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જયંતી નિમિત્તે ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ વાપીમાં સરદારની પ્રતિમાને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જયંતી નિમિત્તે ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ વાપીમાં સરદારની પ્રતિમાને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

Gujarat, National
31મી ઓક્ટોબર 2023ના સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ મંત્રી અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જયંતી હતી. આ નિમિત્તે વાપીમાં ટાઉન વિસ્તારમાં આવેલ સરદારની પ્રતિમાને ભાજપના તેમજ કોંગ્રેસના આગેવાનોએ ફુલહાર ચઢાવી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. વાપી ટાઉન સરદાર ચોક ખાતે પુષ્પાંજલિના આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતાં. જેઓએ સરદારની પ્રતિમાને ફુલહાર ચઢાવી જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રજવાડાને એક કરી ભારતને લોકશાહી રાષ્ટ્ર બનાવ્યું છે. અને તે છેલ્લા 75 વર્ષથી અવિરત છે. જેનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. સરદારે આ ઉપરાંત અનેક સેવા સાથે દેશને સુંદર વ્યવસ્થા તંત્ર આપ્યું છે. આ કાર્યને આગળ વધારી હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ તેમને શ્રદ્ધા સુમન આપવા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી છે. કેવડિયા સ્થિત આ પ્રતિમા ખાતે સરદારની જન્મ જયંત...
વાપીના ભડકમોરા સ્થિત શ્રી અંબિકા જવેલર્સના માલિકને તમંચો બતાવી 3 લૂંટારા 10.70 લાખના સોના ચાંદીના દાગીના લઈ ફરાર

વાપીના ભડકમોરા સ્થિત શ્રી અંબિકા જવેલર્સના માલિકને તમંચો બતાવી 3 લૂંટારા 10.70 લાખના સોના ચાંદીના દાગીના લઈ ફરાર

Gujarat, National
દિવાળી તહેવાર દરમ્યાન લૂંટ-ચોરીની ઘટનાઓમાં વધારો થતો હોય છે. ત્યારે, વાપીની એક જવેલર્સની દુકાનનો માલિક દુકાન બંધ કરી દાગીના સાથેની બેગ લઈ કારમાં ઘરે જવા નીકળે તે પહેલાં જ લૂંટારાઓએ લૂંટ કરતા ચકચાર મચી ગઇ છે. અંબિકા જવેલર્સ નામની દુકાનના માલિક ને લૂંટનાર બુકાનીધારી લૂંટારાઓએ હવામાં ફાયરિંગ કરી રોકડ, સોના, ચાંદીના દાગીના મળી કુલ 10.70 લાખની લૂંટ કરી છે. જેને પકડી પાડવા પોલીસે નાકાબંધી ગોઠવી તપાસ હાથ ધરી છે. આ ચકચાર જગાવતી લૂંટની ઘટના અંગે વાપી ડિવિઝનના DySP બી. એન. દવે એ વિગતો આપી હતી કે, વાપી ભડકમોરા વિસ્તારમાં એમ. જે. માર્કેટ આવેલ છે. આ માર્કેટમાં ચિરાગ સિંગ નામનો વેપારી શ્રી અંબિકા જ્વેલર્સ નામની શોપ ધરાવે છે. જેઓ સોમવારે 9:30 વાગ્યે પોતાની દુકાનમાં રાખેલા તમામ સોના ચાંદીના દાગીના બેગમાં ભરી કારની સીટના પાછળના ભાગે મૂકી હતી. જે બાદ કાર સાફ કરતો હતો. ત્યારે બાઇક પર આવેલ ત્રણ બુકાની ધા...
વાપી GIDC પોલીસે 25.84 લાખના બિલ વગરના ગુટખાના જથ્થા સાથે 2ની ધરપકડ કરી

વાપી GIDC પોલીસે 25.84 લાખના બિલ વગરના ગુટખાના જથ્થા સાથે 2ની ધરપકડ કરી

Gujarat, National
વાપીના ડુંગરી ફળિયાના એક ગોડાઉનમાંથી GIDC પોલીસે 98 લાખના ગુટખા ઝડપી પાડ્યા હતા. આ ગુટખાના જથ્થા બાદ વધુ એક કન્ટેનરમાંથી 25,84,080 રૂપિયાના ગુટખાનો જથ્થો પકડી પાડી કન્ટેનર ચાલક અને ટ્રાન્સપોર્ટના મેનેજરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે વાપી ડિવિઝનના DySP બી. એન. દવેએ વિગતો આપતા જણાવ્યું હતું કે, વાપી જી.આઇ.ડી.સી. પોલીસને બાતમી મળી હતી કે, ફસ્ટ ફેઈઝમાં દિલેશ કોમ્પલેક્ષ દુકાન નં-09માં આવેલ ક્રિયા શક્તિ લોજીસ્ટીક ટ્રાન્સ્પોર્ટની સામે જાહેર રોડ પર કન્ટેનર ચાલક સૌરાબ જેનુ ખાનના કબ્જાના RJ14-GL-1621 નંબર ના કન્ટેનરમાં આધાર પુરાવા વગર પાન મસાલા ગુટખાનો જથ્થો ભરેલો છે. જે બાતમી આધારે પોલીસે કન્ટેનર ચાલકની અટક કરી કન્ટેનરમાં તપાસ કરતા કુલ 25,84,080 રૂપિયાનો પ્રતિબંધિત અને બિલ પુરાવા વગરનો ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ડ્રાઇવરની પૂછપરછ કર્યા બાદ ક્રિયા શક્તિ લોજી...
वापी रेलवे पुलिसने शराब तस्करो पे कसा शिकंजा। शराब तस्करी करने वाली महिलाओं समेत 107 आरोपियों के पास से 2,01,472/- रूपये की शराब जप्त की।

वापी रेलवे पुलिसने शराब तस्करो पे कसा शिकंजा। शराब तस्करी करने वाली महिलाओं समेत 107 आरोपियों के पास से 2,01,472/- रूपये की शराब जप्त की।

Gujarat, National
वापी रेलवे स्टेशन से गुजरात के नवसारी, सूरत, बरोदा जैसे जिले में ट्रेन से भारी मात्रा में शराब की तस्करी होती है। दमन, सिलवासा से ये शराब तस्कर जिसमे ज्यादातर महिला बुटलेगर सामिल होती है। जो यह शराब ले के ट्रेन में सफर करती है। इस मामले पे रोक लगाने हेतु रेलवे पुलिस ने इस साल कड़क मुहिम चलाई है। जिस के तहत साल 2023 में 28 अक्टूबर तक मे कुल 107 आरोपियों (शराब तस्करो) को 2,01,472/- रुपये की कुल 3087 शराब बोतलों के साथ पकड़कर GRP वापी को सुपुर्द किया गया है। वापी रेलवे स्टेशन के RPF से मिली जानकारी के मुताबिक दिनांक 28.10.2023 को RPF वापी स्टाफ़ ने वापी स्टेशन पर निगरानी के दौरान चार बाहरी महिलाओ को अवैध शराब की तस्करी मे पकड़कर जीआरपी वापी को सुपुर्द किया है। शराब तस्करी में पकड़ी गई महिलाओ में 1, मीराबेन शशिकान्त पटेल, उम्र – 45 वर्ष, पता – ओरिया मोरिया, सरकारी गोदाम के पीछे, बिल्लीम...
વાપીમાં શ્રીજી ઇવેન્ટના ગરબામાં બહેરા-મૂંગા બાળકોએ બોલાવી ગરબાની રમઝટ, આયોજકોએ 51 હજારની ધનરાશી આપી શરદપુનમની ઉજવણી કરી

વાપીમાં શ્રીજી ઇવેન્ટના ગરબામાં બહેરા-મૂંગા બાળકોએ બોલાવી ગરબાની રમઝટ, આયોજકોએ 51 હજારની ધનરાશી આપી શરદપુનમની ઉજવણી કરી

Gujarat, Most Popular, National
વાપીમાં શ્રીજી ઇવેન્ટ દ્વારા રાસ રમઝટ સીઝન 7 અંતર્ગત શરદપુનમના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાઠેલા પાર્ટી પ્લોટ વાપી ખાતે કરવામાં આવેલા આ આયોજનમાં વાપીની મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના બહેરા-મૂંગા બાળકોને ગરબે રમાડ્યા હતાં. તેમજ આયોજકો દ્વારા વાપીના DYSP ના હસ્તે સંસ્થાના વિકાસ માટે 51 હજારની ઘનરાશીનો ચેક અર્પણ કર્યા હતો. તો, જાણીતી ટીવી સિરિયલ અભિનેત્રી માલિની કપૂર પણ ખાસ ઉપસ્થિત રહી હતી. જેની સાથે સેલ્ફી લેવા ખેલૈયાઓએ પડપડી કરી હતી. બહેરા-મૂંગા બાળકોના રાસ ગરબાએ સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રી સંપન્ન થયા બાદ શરદ પૂનમના દિવસે શીતળ ચાંદની રાતમાં વિવિધ સ્થળોએ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે વાપીમાં ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે શ્રીજી ઇવેન્ટ દ્વારા શરદપુનમની ઉજવણી કરવામાં આવી હતી. આ રાસ ગરબાના આયોજક સમીર પટેલ અને ઇવેન્ટ એસોસિ...
ઉમરગામમાં બાઇક પર આવેલા સ્નેચરોએ મહિલાના ગળામાંથી ચેન ખેંચી ફરાર…!

ઉમરગામમાં બાઇક પર આવેલા સ્નેચરોએ મહિલાના ગળામાંથી ચેન ખેંચી ફરાર…!

Gujarat
વલસાડ જિલ્લાના ઉમરગામના મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચીને એક બાઈક સવાર ફરાર થઈ ગયો હતો. રાત્રે બે મહિલાઓ રસ્તા પરથી પસાર થઈ રહી હતી એ વખતે સુમસામ રસ્તા પર પસાર થઈ રહેલી  આ મહિલાઓને જોઈ એક બાઈક સવાર ચેઇન સ્નેચરે તેમનો પીછો કર્યો હતો. ને ત્યારબાદ રસ્તા પર રેકી કરી હતી અને મોકો મળતા જ રસ્તા પરથી પસાર થઇ રહેલી એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન  ખેંચીને બાઈક સવાર  ફરાર થઈ ગયો હતો. જો કે ચેઈન ખેંચતા જ ભોગ બનેલ મહિલાએ બાઈક સવારનો પીછો કર્યો હતો. પરંતુ બાઇક સવાર ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીક લગાવેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આથી સીસીટીવી ફૂટેજ ના આધારે ઉમરગામ પોલીસે આ ચેઈન સ્નેચર ને ઝડપવા તપાસ હાથ ધરી હતી. ...
ગેરકાયદે વિલનામું રદ કરવા તેમજ ગેરકાયદે જમીન ઉપર કબજો કરનારા સામે કાર્યવાહી કરવા સેલવાસ કલેકટર માં અરજી

ગેરકાયદે વિલનામું રદ કરવા તેમજ ગેરકાયદે જમીન ઉપર કબજો કરનારા સામે કાર્યવાહી કરવા સેલવાસ કલેકટર માં અરજી

Gujarat, National
સેલવાસ દુધનિમાં ગેરકાયદેસર કબજો કરનાર સામે જમીનના મૂળ માલિકે કલેકટર માં લેખિત ફરિયાદ સાથે ગેર કાયદેસર કબજો કરનારે ખોટું વિલ નામું રજૂ કર્યું હોવાને લઇ અન્ય એકે પણ કલકેટર માં ફરિયાદ કરી દાદ માંગી છે. દાદરા અને નગર હવેલી માં દૂધની ગામે ખોરી પાડા માં રહેતા વિજય લક્ષી ખરપડીયા અને લાહનું બારકું ખરપડીયા એ સેલવાસ કલકેટર માં લેખિત માં અરજી કરી જણાવ્યું છે કે ખાતા નંબર 57 વાળી જમીન સર્વે નંબર 159/1,116/2,141/4,238 વળી જમીન માં ઇસમત રાજુ ખરપડીયા અને રસિક જાને ખરપડીયા એ બિન કાયદેસર વિલ નામું કરી કબજો કરી લીધો છે જે થી તે વિલ નામું રદ કરવા તેમજ કબજો દૂર કરવા કલેકટર સમક્ષ દાદ માંગી છે. સાથે સાથે લાહનું બારકું ખરપડીયા એ પણ કલેકટર માં કરેલી અરજી માં જણાવ્યું છે કે ખેડ ખાડા નંબર 78 માં સમાવિષ્ટ સર્વે નંબર 127/1,127/2 આમ કુલ 2 સર્વે નંબર માં ઇસમત રાજુ ખરપડીયા અને રસિક જાનિયા ખરપડીયા બિનકાયદેસર ર...
વાપી નજીક નાની તંબાડી ગામની સરપંચ શિલ્પા પટેલ 5 હજારની લાંચ સ્વીકારતા ACB ના છટકામાં સપડાઈ…!

વાપી નજીક નાની તંબાડી ગામની સરપંચ શિલ્પા પટેલ 5 હજારની લાંચ સ્વીકારતા ACB ના છટકામાં સપડાઈ…!

Gujarat, National
વાપી નજીકના તંબાડી ગામની સરપંચ શિલ્પા પટેલને 5 હજારની લાંચ સ્વીકારતા ઝડપી પાડી ACB ની ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી છે. લાંચના કેસમાં પકડાયેલ મહિલા સરપંચે પંચાયતનો દાખલો આપવા પેટે 5000 રૂપિયાની માંગણી કરી હતી. જે લાંચની રકમ આપવા નહિ માંગતા જાગૃત નાગરિકે ACB માં ફરિયાદ કરી હતી. એ આધારે ACB એ છટકું ગોઠવ્યું હતું. ACB એ નાની તંબાડી નુતન ફળીયા રાજેન્દ્રભાઇ પ્રવીણભાઇ પટેલના શોપીંગ સેન્ટરની દુકાન નં.1 મા લાંચ ની રકમ સ્વીકારતા મહિલા સરપંચ ને ઝડપી પાડી હતી. વલસાડ અને ડાંગ ACBની ટીમે વધુ એક સફળ રેઇડ કરી છે. જે અંગે ટ્રેપીંગ અધિકારી ડી. એમ. વસાવા, પોલીસ ઇન્સપેકટર, વલસાડ અને ડાંગ ACB પોલીસ સ્ટેશન તથા સુપર વિઝન અધિકારી આર. આર. ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ દ્વારા અખબારી યાદી જાહેર કરી વિગતો આપવામાં આવી હતી કે, એક જાગૃત નાગરીકે આપેલી ફરિયાદ આધારે વાપી નજીક આવેલ નાની તંબાડી ગ્રામ પંચાયતના મહ...
ऐसा बनेगा वापी, सूरत, अहमदाबाद का बुलेट ट्रेन स्टेशन, वापी स्टेशन का 100 मीटर लंबा रेल लेवल स्लैब हुआ पूरा…!

ऐसा बनेगा वापी, सूरत, अहमदाबाद का बुलेट ट्रेन स्टेशन, वापी स्टेशन का 100 मीटर लंबा रेल लेवल स्लैब हुआ पूरा…!

Gujarat, National
मुम्बई अहमदाबाद के बीच चल रहे बुलेट ट्रेन प्रोजेक्ट तेज गति से आगे बढ़ रहा है। NHSRCL का यह प्रोजेक्ट में MAHSR स्टेशन का विवरण प्रेस रिलीज किया है। जो इस तरह है। 1. सूरत HSR स्टेशन.... • सूरत एचएसआर स्टेशन के अग्रभाग और आंतरिक भाग के डिज़ाइन की अवधारणा हीरे के आकार का प्रतिनिधित्व करती है। 2. आणंद HSR स्टेशन.... • आणंद एचएसआर स्टेशन के अग्रभाग और आंतरिक भाग के डिज़ाइन की अवधारणा दूध और श्वेत क्रांति का प्रतिनिधित्व करती हैं। 3. वापी HSR स्टेशन...... • वापी एचएसआर स्टेशन के अग्रभाग और आंतरिक भाग के डिजाइन की अवधारणा गति का प्रतिनिधित्व करती है • यह स्टेशन डूंगरा में वापी-सिलवासा रोड, वापी पर स्थित है। 4. अहमदाबाद HSR स्टेशन....... • अहमदाबाद एचएसआर स्टेशन शहर के समृद्ध सांस्कृतिक और ऐतिहासिक लोकाचार से प्रेरित है। स्टेशन की छत की बनावट एक साथ रखी गई...