Friday, October 18News That Matters

Month: October 2023

ઉમરગામના બોરીગામેં ખેડૂતના ખેતરમાં લગાવેલ સેફટી જાળીમાંથી 12 ફૂટ લાંબા 35 કિલો વજનના અજગરનું રેસ્ક્યુ કર્યું

ઉમરગામના બોરીગામેં ખેડૂતના ખેતરમાં લગાવેલ સેફટી જાળીમાંથી 12 ફૂટ લાંબા 35 કિલો વજનના અજગરનું રેસ્ક્યુ કર્યું

Gujarat, National
ઉમરગામ તાલુકાના બોરિગામ ઝાડી ફળિયા ખાતેથી પ્રથમ વાર 12 ફૂટ લાંબા અને 35 કિલો વજન ધરાવતા અજગરને વાપી એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવી લેવાયો છે. બોરિગામ ઝાડી ફળિયાના શુક્કરભાઈ લખુભાઈના ખેતરમાં આ અજગર સેફ્ટી જાળ માં ફસાઈ ગયો હતો, જેની જાણ વાપી એનિમલ રેસ્ક્યુ ટીમ ના વર્ધમાન શાહ ને થતાં સાથી મિત્ર સાથે પહોંચી ગયા હતા. જેઓએ વિલંબ કર્યા વિના તરત જ જાળ માં ફસાયેલ અજગર ને બચાવી સુરક્ષિત વન વિસ્તારમાં મુક્ત કર્યો હતો. ઉમરગામ તાલુકાના બોરિગામ ઝાડી ફળિયા ખાતે રહેતા શુક્કરભાઈ લખુભાઈના ઘરની પાસે આવેલ ખેતર માં મોડી રાતે એક વિશાળકાય અજગર સેફ્ટી જાળ માં ફસાઈ ગયો હતો, જેની જાણ થતાં ઘટના સ્થળે ગામના લોકો વિશાળકાય અજગર ને જોવા એકત્રિત થઈ ગયા હતા, આ વાત ની જાણ વાપી એનિમલ રેસ્ક્યુ ટીમ ના વર્ધમાન શાહ ને થતાં સાથી મિત્ર શિયાળ મુકેશ સાથે તેઓ ઘટના સ્થળે ત્વરિતે પહોંચી ગયા હતા. જોકે વર્ધમાન શાહ દ્વારા 15 વર્ષ મ...
સુરતથી મુંબઈ તરફ જતી લકઝરી બસમાં લાગી આગ, લાખોનો માલસામાન બળીને ખાખ

સુરતથી મુંબઈ તરફ જતી લકઝરી બસમાં લાગી આગ, લાખોનો માલસામાન બળીને ખાખ

Gujarat, National
સુરત-મુંબઇ નેશનલ હાઇવે નંબર 48 પર મુંબઈ તરફ જતી લકઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સુરતમાંથી સાડીઓ સહિતની ખરીદી કરી મુંબઈ લઈ જતી મહિલાઓનો લાખોનો માલસામાન બળીને ખાખ થયો છે. બસ સુરત થી નીકળ્યા બાદ મોડી રાત્રે વલસાડ નજીક પહોંચી ત્યારે ટાયર ફાટવાથી આ ઘટના ઘટી હતી. આગ લાગતા અંદર સવાર 18  મુસાફરના જીવ જોખમમાં મુકાયા હતા. બનાવને કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અંગે મળતી વિગત મુજબ અમદાવાદથી કર્ણાટક ના  બેલગામ જતી ભાગ્ય લક્ષ્મી ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ વલસાડ જિલ્લાના પારડીના ખડકી ના બ્રિજ પર થી પસાર થઈ રહી હતી. ત્યારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર  પુર ઝડપે દોડી રહેલી આ બસ નું ટાયર ફાટયું હતું. ટાયર ફાટતાં જ બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. બસમાં સવાર તમામ મુસાફરો મીઠી નીંદર માણી રહ્યા હતા. જોકે આગ લગતા બસ ચાલકે બસ ને થોભાવી બુમાં બૂમ કરતા બસ માં સવાર મુસાફરો માં દોડધામ મચી...
સરીગામ લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ભવ્ય એથ્લેટીક્સનું આયોજન

સરીગામ લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ભવ્ય એથ્લેટીક્સનું આયોજન

Gujarat, National
સરીગામ ખાતે આવેલ શ્રીમતિ, શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ  સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલમાં તારીખ 18/10/2023 થી 21/10/2023 સુધી અંડર-14,અંડર-17 અને અંડર-19  વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનું ભવ્ય એથ્લેટીક્સ (રમત-ગમત મહોત્સવ) નું આયોજન કરવામાં  આવ્યું છે. આ કાર્યક્રમના માટે ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા અને કુ. કિંજલબેન ગજેરાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો છે. તારીખ 18/10/2023 ના રોજ 'ધ્વનિ ઓડિટોરિયમ' ખાતે  "Opening Ceremony" કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ "Opening Ceremony" કાર્યક્રમમાં મુખ્ય અતિથી Dysp કુલદીપ નાયી, ધારાસભ્ય રમણભાઈ પાટકર, ઉમરગામના BJP પ્રમુખ  દિલીપભાઈ ભંડારી, મેનેજમેન્ટ કોર્ડિનેટર આર. એન. ગોહિલના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓમાં ' ખેલે તે ખીલે ' ના ઉમદા વિચાર અને રમતવીરોની રમત પ્રત્યેની ઋચી વધુ ખીલીને આગળ શાળા અને દેશનુ...
તસવીરમાં દેખાતા આ બાળક અંગે કોઈ જાણકારી મળે તો રેલવે સ્ટેશન વાપી ખાતે જાણકારી આપવા રેલવે પોલીસની અપીલ…!

તસવીરમાં દેખાતા આ બાળક અંગે કોઈ જાણકારી મળે તો રેલવે સ્ટેશન વાપી ખાતે જાણકારી આપવા રેલવે પોલીસની અપીલ…!

Gujarat, National
નામ :- હિતેષ ઉંમર 2 વર્ષ, પિતાનું નામ નરેશ રમેશ ધીડિયા પટેલ, રહેવાસી :- હાલ વલસાડ રેલ્વે સ્ટેશન બહાર આવેલ ફુટપાથ ઉપર તથા એસ ટી ડેપોની બાજુમાં ખુલ્લી જગ્યામાં મુળ રહેવાસી સોળસુંબા, નવીનગરી, અંબામાતાના મંદીરની પાછળ, ઉમરગામ. રંગે શ્યામ વર્ણ, પાતળો બાંધો, જેના ડાબા પગમાં ટચલી આંગળીની બાજુમાં એક વધારાની આંગળી છે. પીળા કલરનું ટીશર્ટ પહેરેલ હતુ તેમજ નીચે કંઈપણ પહેરેલ નથી, જેના ગળામાં તાવીજ તથા જમણા હાથમાં દરગાહનું તાંબાનું કડું પહરેલ છે. આ વર્ણન વાળો બાળક ટ્રેનમાંથી ગુમ થયો હોય અથવા કોઈ વ્યક્તિ અપહરણ કરી ગઈ હોવાની ફરિયાદ વાપી રેલવે સ્ટેશને નોંધાતા આ બાળક અંગે રેલવે પોલીસને જાણકારી આપવા રેલવે પોલીસ સ્ટેશનના PSI જી. એચ. પઢિયાર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. રેલવે પોલીસે આપેલી અખબારી યાદી મુજબ વાપી રેલ્વે પોલીસ સ્ટેશનને આઇ.પી.સી કલમ.363 મુજબના ગુન્હાના કામે ફરિયાદી નરેશભાઈ રમેશભાઈ ...
दमन पुलिस की “नो टोबैको” ड्राइव, 60 दुकानों में से 1.5 लाख का 152 किलोग्राम तंबाकू और गुटखा जप्त किया

दमन पुलिस की “नो टोबैको” ड्राइव, 60 दुकानों में से 1.5 लाख का 152 किलोग्राम तंबाकू और गुटखा जप्त किया

Gujarat, National
दमन में प्रतिबंधित तम्बाकू उत्पादों की बिक्री और खपत को देखते हुए, दमन पुलिसने द्वारा ओपरेशन "नो टोबैको" चलाया था। जिसमे प्रतिबंधित तंबाकू उत्पाद बेच रहे 60 दुकानों/विक्रेताओं से करीब 1.5 लाख रुपये के मूल्य के 152 किलोग्राम प्रतिबंधित तंबाकू और गुटखा उत्पाद जब्त किए गए। इस स्पेशल ड्राइव में पुलिस स्टेशन स्टाफ, आउट पोस्ट स्टाफ और बीट स्टाफ को मिलाकर कुल 12 टीमें बना के चलाये गए इस स्पेशल ड्राइव में सभी दुकानों, पान स्टालों और सड़क विक्रेताओं पर छापे मारे गए जो प्रतिबंधित तंबाकू उत्पाद बेच रहे थे। इस कार्रवाई में 60 दुकानों/विक्रेताओं से करीब 1.5 लाख रुपये मूल्य के 152 किलोग्राम प्रतिबंधित तंबाकू और गुटखा उत्पाद जब्त किए गए। उन सभी उल्लंघनकर्ताओं को एक कड़ा संदेश भेजा गया जो इस प्रकार के प्रतिबंधित तंबाकू उत्पाद बेच रहे हैं। मामले में आगे की सख्त कार्रवाई के लिए जब्त की गई संपत्ति को...
सरकार की सब्सिडी का झांसा देकर गभवती महिलाओ से धोखाधड़ी करने वाले को दमन पुलिस ने झारखंड से किया गिरफ्तार

सरकार की सब्सिडी का झांसा देकर गभवती महिलाओ से धोखाधड़ी करने वाले को दमन पुलिस ने झारखंड से किया गिरफ्तार

Gujarat, National
अपने आप को डॉक्टर और आंगनवाड़ी का सभ्य बताकर फोन पे सरकार की और से 10,000/- रूपीए की सबसिडी दी जा रही है। ऐसा झासा देकर गर्भवती महिलाओं के मोबाइल में एप्लिकेशन इंस्टॉल करवा के 51,272/- रूपीए निकालने वाले और इस तरह कुल 2,25000/- रूपीए की धोकेधाड़ी करने वाले एक सायबर अपराधी को दमन पुलिसने 6 महीने की मशक्कत कर के झरखंड ने गिरफ्तार किया है। दमन पुलिस से मिली जानकारी के मुताबिक अप्रैल  2023 में, शिकायतकर्ता ने बताया की उनके मोबाइल नंबर पर एक अज्ञात मोबाइल से फोन आया और बताया की वह डोकटर दिपक आंगनवाड़ी से बोल रहा है और सभी गर्भवती महीलाओ को सरकार की और से 10,000/- रूपीए की सबसिडी दी जा रही है। जिसका झासा देकर शिकायतकर्ता के मोबाइल मे ANYDESK App डाउनलोड करवाकर उनके मोबाइल का एक्सेस लेकर उनके खाते से कुल 51,272/- रूपीए निकाल लिए थे। इसी तरह और यह ही प्रकार की अन्य 05 शिकायत भी दमन के अलग-अलग...
વાપી GIDC માં આવેલ અનુપ પેઇન્ટ્સ કંપનીમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાની નહિ

વાપી GIDC માં આવેલ અનુપ પેઇન્ટ્સ કંપનીમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાની નહિ

Gujarat, National
વાપી જીઆઇડીસી માં આવેલ અનુપ પેઇન્ટ્સ નામની કંપનીમાં મંગળવારે બપોર બાદ અચાનક જ આગ ભભૂકી ઉઠતા કામદારોમાં અફરાતફરી મચી હતી. આગની ઘટના બનતા તાત્કાલિક વાપી નોટિફાઇડ, વાપી નગરપાલિકા અને પારડી નગરપાલિકાના ફાયર જવાનોને ઘટના સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ફાયરના જવાનોએ પાણીનો અને ફોર્મનો મારો ચલાવી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટના દરમિયાન એક કામદાર દાજ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કોઈ જાનહાની થઈ નથી. આગની ઘટના અંગે VIAના પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે અનુપ પેઇન્ટ્સ નામની કંપનીમાં આગ ની ઘટના બની છે. કંપની ઇન્ડસ્ટ્રીયલ અને ડોમેસ્ટિક પેઇન્ટ્સ બાનાવતી હોય આગની ઘટના દરમ્યાન રેડીમેઈડ પેન્ટ્સના ડ્રમ નો સ્ટોક ખાખ થઈ ગયો છે. કંપનીમાં સોલ્વન્ટ ના ડ્રમ હોય શોર્ટ સર્કિટથી આગ લાગ્યા બાદ સોલ્વન્ટ ને કારણે વધુ પ્રસરી હતી. જો કે, આગ ની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની જાણકારી મ...
दमन के एक बंद घर में चोरी कर के भागे 03 चोर को वापी रेलवे स्टेशन नजदीक से किया गिरफ्तार 

दमन के एक बंद घर में चोरी कर के भागे 03 चोर को वापी रेलवे स्टेशन नजदीक से किया गिरफ्तार 

Gujarat, National
दिनांक 04/10/2023 को शिकायतकर्ता ने दमन पुलिस में अपनी रिपोर्ट मे बताया कि किसी अज्ञात व्यक्ति/व्यक्तियों ने उसके बंद घर के पीछे वाला दरवाजा तोड़ कर घर से सोने के आभूषण, पैसे आदि चोरी कर लिए है। जिसके संदर्भ मे कार्यवाही करते हुये कोस्टल पुलिस स्टेशन मोटी दमन में धारा 380,454 IPCके तहत मुकदमा दर्ज किया गया। और तफ्तीश के दौरान चोरी कर के भागे 3 चोर को गहने के साथ दबोच लिया है। इस मामले में दमन पुलिस ने बताया की आगे की तफतीश जारी रखते हुये अलग-अलग पुलिस टीम बनाकर घटना स्थल के आसपास के क्षेत्रों में बारीकी से जांच की गयी थी। जिससे यह पता चला कि 03 व्यक्तियों द्वारा इस चोरी की घटना को अंजाम दिया गया था। पुलिस टीम ने आने जाने के रास्तों की मैपिंग की और बस स्टैंड, रेलवे स्टेशन के आस-पास की जानकारी एकत्रित की| जिसके बाद ह्यूमन इंटीलिजेंस से मिली जानकारी के आधार पर पता चला की तीनों अभियुक्त रे...
સરીગામની કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપની સામે NGTમાં થયેલ ફરિયાદ બાદ GPCB ને સ્પષ્ટતા કરવા સાથે હવે ફાઇનલ હિયરિંગ 22/01/2024

સરીગામની કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપની સામે NGTમાં થયેલ ફરિયાદ બાદ GPCB ને સ્પષ્ટતા કરવા સાથે હવે ફાઇનલ હિયરિંગ 22/01/2024

Gujarat, National
NGT વેસ્ટર્ન ઝોન બેન્ચ પુણે ના ન્યાયિક સભ્ય જસ્ટિસ દિનેશ કુમાર સિંહ તથા નિષ્ણાત સભ્ય ડૉ. વિજય કુલકર્ણી દ્વારા સરીગામની કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપની સામે વકીલોની ધારદાર રજૂઆત થતા આ મામલે GPCB આ અંગે સ્પષ્ટતા કરે તેવો દિશા નિર્દેશ આપી આગામી 22/01/2024ની સુનાવણી કરવાનો મહત્વનો ચુકાદો આપ્યો છે. કોરોમંડલ કંપનીમાં હવા, પાણી, વેસ્ટ પ્રદુષણ મામલે કંપનીએ લેવાના થતા CC&A બાબતે ઉદાસીનતા દાખવી હોવાની તેમજ 2022 બાદ CC&A તથા air એક્ટ હેઠળ ભંગ થતો હોવાની ફરિયાદ આર્યવત ફાઉન્ડેશન દ્વારા નેશનલ ગ્રીન ટેઇબ્યુનલ માં કરવામાં આવી હતી. જે મામલે ગત 4/10/2023ના સુનાવણી યોજાઈ હતી જેમાં કોરોમંડલ કંપનીને સામે કાર્યવાહી કરવા અંગે GPCBને ઉદ્દેશી ને જણાવવામાં આવ્યું છે કે, આ મામલે GPCB દંડ પેટે ની રકમ નિર્ધારિત કરવા તેમજ તે બાદ આગામી હિયરિંગ 22/01/2024માં કરવાનો આદેશ કરી કચેરી પાસે ખુલાસો માંગતો આદેશ કર...
નામધા ગ્રામ પંચાયતમાં કચરો ઉપાડવા પેટે 2500 રૂપિયાની લાંચ માંગનાર પંચાયત સભ્ય ACBના છટકામાં સપડાયો

નામધા ગ્રામ પંચાયતમાં કચરો ઉપાડવા પેટે 2500 રૂપિયાની લાંચ માંગનાર પંચાયત સભ્ય ACBના છટકામાં સપડાયો

Gujarat, National
નવસારી ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બી. ડી. રાઠવા અને તેમની ટીમે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના નામધા ગ્રામ પંચાયતના સભ્યને 2500 રૂપિયાની લાંચ ના છટકામાં ઝડપી પાડતા ગ્રામ પંચાયત માં ખળભળાટ મચી ગયો છે. 2500 રૂપિયાની લાંચ સ્વીકારનાર પંચાયત સભ્ય સુરેશ સોમા પટેલે ફરિયાદી પાસે પંચાયતનો કચરો ઉપાડવા પેટે આ લાંચ માંગી હતી. આ અંગે ACB એ આપેલી વિગતો મુજબ નામધા ગ્રામપંચાયતના દેસાઈવાડમાં રહેતા સભ્ય સુરેશ સોમા પટેલે નામધા ગામમાં આવેલ સંસ્કાર રેસીડેન્સીમાં રહેતા ફરિયાદી કે જેઓ નામધા ગ્રામપંચાયત ખાતે વાર્ષિક સફાઈ વેરો ભરતા હોય, તેમ છતાં પણ નામધા ગ્રામપંચાયતના સભ્ય સુરેશ સોમા પટેલે બિલ્ડીંગ દીઠ કચરો લઈ જવાના અવેજ પેટે અલગથી માસિક રૂપિયા-2500/- ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આક્ષેપિત સુરેશભાઈ સોમાભાઈ પટેલને તેમની માંગણી મુજબના રૂપિયા-2500/- આપવા માંગતા ન હોય, ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ...