Friday, January 31News That Matters

Month: September 2023

મેરા બિલ મેરા અધિકાર….GSTની આ યોજનાનો લાભ સાયબર ક્રાઈમ માટે જાણીતી જામતારા જેવી ગેંગ ઉઠાવશે તો….?

મેરા બિલ મેરા અધિકાર….GSTની આ યોજનાનો લાભ સાયબર ક્રાઈમ માટે જાણીતી જામતારા જેવી ગેંગ ઉઠાવશે તો….?

Gujarat, Most Popular, National
દેશમાં સાયબર ક્રાઈમ માટે ઝારખંડની જામતારા ગેંગ નામચીન છે. KYCના બહાને કે KBCની લોટરીના બહાને લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાખતી આ ગેંગ છે. ત્યારે સરકારની મેરા બિલ મેરા અધિકાર યોજના સાથે જો લોકોને સાયબર ક્રાઈમ ની જાગૃતિ આપવામાં નહિ આવે અથવા તો, GST વિભાગ દ્વારા યોગ્ય તકેદારી રાખવામાં નહિ આવે તો આ યોજનાની એક વર્ષની અવધિમાં જામતારા ગેંગ મોટાપાયે લોકોને સાયબર ક્રાઇમનો શિકાર બનાવશે. દેશના કર માળખાને સદ્રુઢ કરવા તથા નાગરીકો દ્વારા કરવામાં આવતી માલ/સેવાની ખરીદી માટે તેઓને બિલ મેળવવા પ્રોત્સાહિત કરવા સારુ “મેરા બિલ મેરા અધિકાર” નામની યોજના રાજ્ય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે 1લી સપ્ટેમ્બર 2023થી લઇને 1 વર્ષ માટે લાગુ કરવામાં આવી છે. યોજનાના પ્રથમ એક દિવસમાં જ તેની મોબાઈલ એપ પર 10500થી વધુ ઇનવોઇસ અપલોડ થયા છે. ટૂંકમાં 1 મહિનામાં અંદાજિત 3.50 લાખ ઇનવોઇસ અપલોડ થશે. જે એક મહિના બાદ તે...
વાપી-સેલવાસમાં ટ્રક ચોરીના ગુન્હામાં સંડોવાયેલ શખ્સની LCB એ કરી ધરપકડ, 47,01,050 રૂપિયાની 3 ટ્રક સહિત 4 ગુન્હાનો ભેદ ઉકેલાયો

વાપી-સેલવાસમાં ટ્રક ચોરીના ગુન્હામાં સંડોવાયેલ શખ્સની LCB એ કરી ધરપકડ, 47,01,050 રૂપિયાની 3 ટ્રક સહિત 4 ગુન્હાનો ભેદ ઉકેલાયો

Gujarat, National
વલસાડ જીલ્લામાં છેલ્લા છ માસ દરમ્યાન વલસાડ, ધરમપુર, વાપી, સેલવાસ વિસ્તારમાં ટ્રક, આઇશર, ડમ્પર ટ્રક ચોરીના ગુન્હાઓ નોંધાયા છે. આ વાહન ચોરીના ગુન્હાની મોડ્સ ઓપરેન્ડી નો અભ્યાસ કરી સર્વેલન્સની મદદથી LCB ની ટીમે વધુ એક ચોરની ધરપકડ કરી 4 ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે. તેમજ 3 ટ્રક સહિત કુલ 47,01,050 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. વલસાડ LCBએ આપેલી અખબારી યાદી મુજબ સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક વી. એચ. ચંદ્રશેખર તથા વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલાની સૂચના અને LCB પોલીસ ઇન્સ્પેકટર વી.બી.બારડના માર્ગદર્શનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના PSI કે. એમ. બેરિયાની ટીમને બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે નંબર 48 પર મુંબઈથી સુરત તરફના રૂટ પર ઉમરગામના ડેહલી મુલ્લાપાડા ખાતે રહેતો અને મૂળ UP નો મોહંમદ ઝાબીર અબ્દુલ ગફાર શેખ નામનો ઈસમ નંબર વગરની ટ્રક લઈને આવી રહ્યો છે. જે બાતમી આધારે UPl બ્રિજ નજીક તેને ...
મેરા બિલ મેરા અધિકાર યોજનાનો રાજ્યના નાણાપ્રધાને વાપીથી કર્યો શુભારંભ, ગ્રાહકો GST વાળા બિલ મારફતે 1 કરોડ જીતી શકશે

મેરા બિલ મેરા અધિકાર યોજનાનો રાજ્યના નાણાપ્રધાને વાપીથી કર્યો શુભારંભ, ગ્રાહકો GST વાળા બિલ મારફતે 1 કરોડ જીતી શકશે

Gujarat, National
દેશના 3 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં મેરા બિલ મેરા અધિકાર યોજના લાગુ કરવામાં આવી છે. ગુજરાતમાં આ યોજનાના પ્રથમ ગણતરીના કલાકોમાં જ 6500 જેટલા ગ્રાહકોએ પોતાના બિલ અપલોડ કરી જબબર પ્રતિસાદ આપ્યો છે. મેરા બિલ મેરા અધિકાર યોજનાનો ગુજરાત રાજ્યના નાણાપ્રધાને વાપીથી શુભારંભ કરાવ્યો છે. આ યોજના થકી ગ્રાહકો GST વાળા બિલ મારફતે 10 હજારથી 1 કરોડ સુધીના પુરસ્કાર જીતી શકશે. દેશના કર માળખાને સદ્રુઢ કરવા તથા નાગરીકો દ્વારા કરવામાં આવતી માલ/સેવાની ખરીદી માટે તેઓને બિલ મેળવવા પ્રોત્સાહિત કરવા સારુ “મેરા બિલ મેરા અધિકાર” નામની યોજના રાજ્ય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે 1લી સપ્ટેમ્બર 2023થી લઇને 1 વર્ષ માટે લાગુ કરવામાં આવી છે. આ યોજના ગુજરાત, આસામ, હરિયાણા રાજ્યો અને પોંડીચેરી, દીવ-દમણ તથા દાદરા અને નગર હવેલીના સંઘ રાજ્યોના ક્ષેત્રમાં લાગુ કરવામાં આવી છે. ગુજરાત ખાતે આ યોજનાનો પ્રારંભ રાજ્યન...