Friday, December 27News That Matters

Month: November 2022

वापी स्थित हूबर इंडिया ने वलसाड के ग्रामीण क्षेत्र मे स्वास्थ्य सेवा को बेहतर बनाने 2 मेडिकल वैन प्रायोजित की।

वापी स्थित हूबर इंडिया ने वलसाड के ग्रामीण क्षेत्र मे स्वास्थ्य सेवा को बेहतर बनाने 2 मेडिकल वैन प्रायोजित की।

Gujarat, National
वापी GIDC में कार्यरत हूबर ग्रुप इंडिया ने रोटरी वापी रिवरसाइड के सहयोग से, वलसाड के ग्रामीण क्षेत्रों के लिए स्वास्थ्य देखभाल सेवा की पहल की है। इंक और विशेष रसायन निर्माता ह्यूबरग्रुप ने डॉक्टर्स, नर्स और बुनियादी चिकित्सा उपकरणों से सुसज्जित दो चिकित्सा वैन प्रायोजित की हैं। ये वैन हर पखवाड़े वापी से दूर-दराज के 16 गांवों में चिकित्सा जांच और परीक्षण के लिए कार्यरत रहेंगी। भारत में कई ग्रामीण क्षेत्रों में स्वास्थ्य सेवा अभी भी एक कठिन विषय है। जबकि भारत सरकार ने दूरदराज के गांवों में स्वास्थ्य सुविधाएं प्रदान करने में एक अनुकरणीय भूमिका निभाई है। ह्यूबरग्रुप और रोटरी वापी रिवरसाइड का उद्देश्य मौजूदा बुनियादी ढांचे को मजबूत करना और समाज में बेहतर योगदान प्रदान करना है। सामान्य बीमारियों के लिए मुफ्त परामर्श और मुफ्त दवाएं देकर, दोनों सहयोगी यह सुनिश्चित करना चाहते हैं कि ग्रामीण ...
દમણની શ્રી ગણેશ પેકેજિંગમાં લાગી ભીષણ આગ, થર્મોકોલ પ્રોડક્ટ્સમાં આગ લાગતા સર્જાયો અફરાતફરી નો માહોલ

દમણની શ્રી ગણેશ પેકેજિંગમાં લાગી ભીષણ આગ, થર્મોકોલ પ્રોડક્ટ્સમાં આગ લાગતા સર્જાયો અફરાતફરી નો માહોલ

Gujarat, National
સંઘપ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં આવેલ શ્રી ગણેશ પેકેજીંગ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. કંપની થર્મોકોલ બોક્સ બનાવતી હોય તેમાં આગ લાગતા ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઘટના બાદ દમણ ફાયરે 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.  કેન્દ્રશાસિત પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં આવેલ જય જલારામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શુક્રવારે સવા એક વાગ્યા આસપાસ થર્મોકોલ ના બોક્સ બનાવતી શ્રી ગણેશ પેકેજીંગ નામની કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. કંપનીમાં લાગેલી ભીષણ આગને બુજાવવા માટે દમણ ઉપરાંત સ્થાનિક કંપનીઓના અને વાપી નગરપાલિકા, વાપી નોટિફાઇડના ફાયર જવાનોને જાણ કરી ફાયર બ્રાઉઝર મંગાવી પાણીનો મારો ચલાવી બે કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. સંઘપ્રદેશ દમણમાં ડાભેલ વિસ્તારમાં મહાત્મા ગાંધી ઉદ્યોગ નગર...
ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે ચાલી રહ્યો છે ઓઇલ-કેમિકલ સગેવગે કરવાનો મલાઈદાર ગોરખધંધો?

ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે ચાલી રહ્યો છે ઓઇલ-કેમિકલ સગેવગે કરવાનો મલાઈદાર ગોરખધંધો?

Gujarat, National
ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર આવેલ અછાડ ખાતે સેલવાસ, ગુજરાત, મહારાષ્ટ્રમાં આવેલ અનેક ઓઈલ કંપનીઓ, જેમાં ખાદ્ય ઓઇલ, અદ્યોગિક ઓઇલ તેમજ કેમિકલ સગેવગે કરવાનો ગોરખધંધો ચાલે છે. સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ અછાડ ખાતે વલસાડ જિલ્લાના અને પાલઘર જિલ્લાના ઓઇલ માફિયાઓ ગુજરાત થી મહારાષ્ટ્ર તરફ જતા આવતા ઓઈલના ટેન્કરમાંથી ચોરીછુપી કેટલુંક ઓઇલ કે કેમિકલ અલગ અલગ ડ્રમ માં ભરી તે ઓઇલ સેલવાસ, દમણ અને વાપીના ટ્રેડર્સ મારફતે વિવિધ કંપનીઓમાં સપ્લાય કરે છે. સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ આ મલાઈદાર ધંધામાં વિપુલ, વિજય, સુનિલ, બદરુદ્દીન, અબ્રાર, શબ્બીર ખાન, જેવા નામચીન ઓઇલ ખેપિયાઓ આ ગોરખધંધો ચલાવી રહ્યા છે. હાલમાં જ આવા ગોરખધંધામાં સેલવાસ પોલીસે નરોલી માં એક સ્થળ પર રેઇડ કરી વાપી, સેલવાસ અને મહારાષ્ટ્ર ના નામચીન લોકોની ધરપકડ કરી હતી. જો કે તેમાં મુખ્ય સૂત્રધારો હાથ આવ્યા ના હોય આ ટોળકીએ થોડા દિવસ ભૂગર્ભમાં આશરો...
મોરાઈ ગામે તળાવ ખોદવાના કોન્ટ્રાકટ પેટે 7 લાખની લાંચ ના 2 લાખ લેવા ગયેલ સરપંચના મળતીયા ને ACB એ દબોચી લીધો

મોરાઈ ગામે તળાવ ખોદવાના કોન્ટ્રાકટ પેટે 7 લાખની લાંચ ના 2 લાખ લેવા ગયેલ સરપંચના મળતીયા ને ACB એ દબોચી લીધો

Gujarat, National
વાપી તાલુકાના મોરાઇ ગામની ગ્રામપંચાયત કચેરીની સામે આવેલ વ્રજવાટીકા એપાર્ટમેન્ટમાં ACB એ લાંચ નું છટકું ગોઠવી ગામના સરપંચ પ્રતીક પટેલ વતી 2 લાખની લાંચ સ્વીકારનાર જગદીશ પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ACB ના આ છટકામાં મોરાઈ ગામના સરપંચે ગામના તળાવ ને ઊંડું કરવાના કોન્ટ્રાકટ પેટે 10 લાખની લાંચ ની માંગણી કરી હતી. જે રકઝકના અંતે 7 લાખમાં નક્કી કરી હતી. જે પેટેના 2 લાખ લેવા સરપંચે પોતાના મળતીયાને મોકલ્યો હતો. વલસાડ જિલ્લામાં ચકચાર જગાવતી લાંચ ની આ ઘટના અંગે ACB એ વિગતો આપી હતી. એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી હતી કે મોરાઈ ગામના સરપંચ પ્રતિકભાઇ રમેશભાઇ પટેલ સાથે બાલદી તાળવ ઉંડુ કરવા અંગે ખોદકામનો કોન્ટ્રાક્ટ મેળવવા વાતચીત કરી હતી. જેમાં ખોદકામનો કોન્ટ્રાક્ટ આપવા અંગે ગ્રામપંચાયતમાં ઠરાવ કરી કોન્ટ્રાક્ટ આપવાના અવેજ પેટે સરપંચ પ્રતિકે પ્રથમ દસ લાખની લાંચની માંગણી કરી ...
1લી ડિસેમ્બરે વલસાડની 5 વિધાનસભાની ચૂંટણી, નવા 1,48,880 મતદારો સાથે કુલ 13,16,598 મતદારો કરશે મતદાન

1લી ડિસેમ્બરે વલસાડની 5 વિધાનસભાની ચૂંટણી, નવા 1,48,880 મતદારો સાથે કુલ 13,16,598 મતદારો કરશે મતદાન

Gujarat, Most Popular, National
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની તારીખ આજે (ગુરુવાર 3 નવેમ્બર 2022ના) ચૂંટણીપંચે જાહેર કરી છે. જે મુજબ આવનારી 1લી ડિસેમ્બરે વલસાડ જિલ્લાની 5 બેઠકોની ચૂંટણીનું મતદાન થશે. વલસાડની બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે. 8મી ડિસેમ્બર પરિણામ જાહેર થશે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમા મતદાન કરવા માટે નવા 1.48 લાખ મતદારોનો વધારો નોંધાયો છે. જેમાં 17 હજાર નવા યુવા મતદારો છે. વલસાડ જિલ્લામાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અંદાજિત 13,16,598 જેટલા મતદારો છે.  વલસાડ જિલ્લાની વિધાનસભાની બેઠકો ઉપર ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની પાર્ટીઓના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરશે. રાજકીય પક્ષોની આ વખતની ચૂંટણીમાં નવા મતદારો પર નજર મંડાઇ છે. ગત વર્ષે 2017ની ચૂંટણીમાં 11,67,718 મતદારો હતા. જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 13,16,598 જેટલા મતદારો નોંધાયા છે. આ વર્ષે 17 હજાર નવા યુવા મત...
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, 1 અને 5 ડિસેમ્બર એમ 2 તબક્કામાં મતદાન, 4.90 કરોડ મતદારો 182 ધારાસભ્ય ચૂંટશે, 8મી ડિસેમ્બરના પરિણામ

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, 1 અને 5 ડિસેમ્બર એમ 2 તબક્કામાં મતદાન, 4.90 કરોડ મતદારો 182 ધારાસભ્ય ચૂંટશે, 8મી ડિસેમ્બરના પરિણામ

Gujarat, Most Popular, National
ગુરુવાર 3 નવેમ્બરે ચૂંટણીપંચ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખ જાહેરાત કરી છે. જે સાથે જ તમામ 182 વિધાનસભા બેઠક પર ચૂંટણી આચારસંહિતા લાગુ પડી છે. ચૂંટણીપંચે પત્રકાર પરિષદમાં આપેલી વિગતો મુજબ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત ચૂંટણીપંચે જાહેર કરેલ વિગતો પર નજર કરીએ તો, આ વિધાનસભા ચૂંટણીમાં 27943 સર્વિસ વોટર્સ, 4,90,89,765 સામાન્ય મતદારો મળી કુલ 4,91,17,308 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી 182 ધારાસભ્યો ને ચૂંટશે. આ વર્ષે છેલ્લી મતદાર યાદી સુધારણા મુજબ 3,24,420 મતદારો 18 વર્ષ પૂર્ણ કરનારા નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં Persons with Disabillities (PwD) 4,04,802 મતદારો છે. 1417 થર્ડ ઝેન્ડર મતદારો છે. જ્...
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત સભ્યોએ નવી AC ઇલેક્ટ્રિક બસની સફરમાં મુસાફરો સાથે સંવાદ કર્યો

દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત સભ્યોએ નવી AC ઇલેક્ટ્રિક બસની સફરમાં મુસાફરો સાથે સંવાદ કર્યો

Gujarat, National
બુધવારે તારીખ 02/11/2022ના જીલ્લા પંચાયત પ્રમુખ અને જીલ્લા પંચાયત સદસ્યોએ સંઘપ્રદેશ માં નવી શરૂ થયેલ ઈલેક્ટ્રીક AC બસમાં જમ્પોર બીચ સુધી મુસાફરી કરી હતી. આ મુસાફરી દરમ્યાન બસમાં સવાર મુસાફરો સાથે વાર્તાલાપ કરી વિવિધ સુચનોની આપ લે કરી હતી. સંઘપ્રદેશ દમણમાં હાલમાં જ નવા વર્ષની શુભ શરૂઆત સાથે પ્રશાસન દ્વારા ઇલેક્ટ્રિક બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. દમણના વિવિધ વિસ્તારોમાં અને બીચ પર તેમજ નજીકમાં વિસ્તારને આવરી લઈ મુસાફરોને મુસાફરીનો અનોખો આનંદ આપતી આ સેવા ખૂબ જ ઉપયોગી નીવડશે ત્યારે તેના પ્રસાર પ્રચાર માટે બુધવારે તારીખ જીલ્લા પંચાયત પ્રમુખ અને જીલ્લા પંચાયત સદસ્યોએ ઈલેક્ટ્રીક AC બસમાં જમ્પોર બીચ સુધી મુસાફરી કરી હતી. હોદ્દેદારોએ મુસાફરી દરમ્યાન મુસાફરો સાથે વાર્તાલાપ કરી બસમાં ગંદકી કરવાને બદલે સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. તો લોકોને બસમાં મુસાફરી કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો ...
આપ પાર્ટીના વલસાડ જિલ્લા પ્રભારી ડો. રાજીવ પાંડેએ રાજીનામુ આપ્યું, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં અવગણના કારણભૂત

આપ પાર્ટીના વલસાડ જિલ્લા પ્રભારી ડો. રાજીવ પાંડેએ રાજીનામુ આપ્યું, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં અવગણના કારણભૂત

Gujarat, National
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી 2022 જાહેર થાય તે પૂર્વે આમ આદમી પાર્ટીના વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લા પ્રભારી નો હવાલો સંભાળતા ડૉ. રાજીવ પાંડેએ પોતાનું રાજીનામુ આપી દીધું છે. એક તરફ આપ પાર્ટીમાં વલસાડ, ડાંગ, નવસારી માં આપ પાર્ટી દ્વારા વિધાનસભા ચૂંટણી ના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. ત્યારે જ આ પસંદગી પ્રક્રિયાથી નારાજ થઈ ડૉ. રાજીવ પાંડે એ પોતાના પદ પરથી રાજીનામું આપતા ખળભળાટ મચ્યો છે. રાજીનામના પત્રને મોકલવા સાથે પ્રભારી ડૉ. રાજીવ પાંડે એ સોશ્યલ મીડિયામાં એક વીડિઓ પણ જાહેર કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિનો જો રબ્બર સ્ટેમ્પ તરીકે ઉપયોગ થાય તો તે ક્યારેય ઉચિત ના કહેવાય, તેઓ પાયાના કાર્યકર છે. દરેક પરિસ્થિતિથી તે વાકેફ હોય છે. તેમ છતાં જો પાર્ટીમાં તેમની અવગણના કરવામાં આવે તો તે યોગ્ય ના કહેવાય એટલે તેઓ પોતાના પદ પરથી સ્વૈચ્છીક રાજીનામુ આપે છે. પ્રભારી પ...
આમ આદમી પાર્ટીએ વલસાડ જિલ્લાની ધરમપુર, કપરાડા અને પારડી વિધાનસભા બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા

આમ આદમી પાર્ટીએ વલસાડ જિલ્લાની ધરમપુર, કપરાડા અને પારડી વિધાનસભા બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા

Gujarat, National
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી 2022 માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. વલસાડ જિલ્લાના પારડી, ધરમપુર અને કપરાડા વિધાનસભા બેઠકના ઉમેદવારોના જાહેર કરેલા નામમાં ભાજપ-અપક્ષના કાર્યકરોના નામ હોય રાજકારણમાં ગરમાવો આવ્યો છે.  આમ આદમી પાર્ટી દ્વારા આઠમી યાદી જાહેર કરી છે. જેમાં વલસાડ જિલ્લાની 3 બેઠક ઉપર ઉમેદવારોના નામ પર મહોર મારી છે. જાહેર કરેલા ઉમેદવારોના નામોમાં પારડી વિધાનસભા બેઠક ઉપર વાપી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કેતન પટેલને વિધાનસભા ચૂંટણી 2022ના ઉમેદવાર જાહેર કર્યા છે. ધરમપુર વિધાનસભા બેઠક ઉપર આદિવાસી એકતા પરિષદના પ્રમુખ કમલેશ પટેલને આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ટિકિટ આપી ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે કપરાડા બેઠક ઉપર આદિવાસી સમાજના અગ્રણી જ્યેન્દ્ર ગામીતને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે વલસાડ જિલ્લાની કુલ 5 પૈકી 4 બેઠ...
મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનામાં વલસાડના આપ અને કોંગ્રેસના કાર્યકરોએ મૃતાત્માઓને આપી શ્રદ્ધાંજલિ

મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનામાં વલસાડના આપ અને કોંગ્રેસના કાર્યકરોએ મૃતાત્માઓને આપી શ્રદ્ધાંજલિ

Gujarat, National
મોરબીની ઝૂલતાપૂલની દુર્ઘટનાને પગલે વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી અલગ અલગ સ્થળો પર મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઘટનાને દુઃખ અને આઘાત સાથે સૌથી મોટી કરુણતા ગણાવી હતી.  વલસાડ જિલ્લામાં વલસાડ, વાપી, ધરમપુર ખાતે અલગ અલગ વિધાનસભા માં શ્રધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. વલસાડનાં કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટી ના રાજુ મરચા એ જણાવ્યું હતું કે  અત્યારે રાજકારણ નહિ પણ માનવ જિંદગી બચે તે મહત્વનું છે. ઝૂલતા પુલ દુર્ઘટના અંગે આપ નાં ધારાસભા નાં ઉમેદવાર રાજુભાઇ મરચા એ જણાવ્યું હતું કે, જે નવા વર્ષના દિવસે મોટી સંખ્યામાં લોકો હરવા ફરવા આવ્યા હોય ત્યારે તેમની સાથે મોતનું તાંડવ ખેલતા આ ઘટના સૌથી મોટી આઘાતજનક છે. આ ઘટનામાં સૌથી વધુ બાળકો ભોગ બન્યા હોય દુઃખદ ગણાવી હાલના તબબકે હોસ્પિટલમાં સારવારમાં છે તે લોકો ઝડપથી સ્વસ્થ થઈ જાય અને જે ...