વાપીમાં SHRI L. G. HARIA MULTIPURPOSE SCHOOLમાં યોજાયેલ 38th ANNUAL DAY CELEBRATION માં ટ્રસ્ટી સ્વ. કાંતિલાલ હરિયાના જીવન પ્રસંગોને રજૂ કરી વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી
વાપીના હરિયા પાર્ક વિસ્તારમાં 38 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપતી SHRI L. G. HARIA MULTIPURPOSE SCHOOLમાં શુક્રવારે 38th ANNUAL DAY CELEBRATION ય...