Friday, January 31News That Matters

Tag: Yoga Day was celebrated by the creative group the workers did yoga to stay healthy

ક્રિએટિવ ગ્રુપ દ્વારા યોગ ડે ની ઉજવણી કરવામાં આવી, કામદારોએ સ્વસ્થ રહેવા યોગ કર્યા

ક્રિએટિવ ગ્રુપ દ્વારા યોગ ડે ની ઉજવણી કરવામાં આવી, કામદારોએ સ્વસ્થ રહેવા યોગ કર્યા

Gujarat, National
21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વાપી-દમણમાં કાર્યરત ક્રિએટિવ ગાર્મેન્ટ્સ કંપની ડાભેલ-દમણ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુંબઈના આનંદ માર્ગ પ્રચારક સંઘના આચાર્ય દ્વારા કંપનીના કર્મચારીઓને યોગની તાલીમ આપી સ્વસ્થ શરીર કઈ રીતે રાખવુ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મુંબઈના આનંદ માર્ગ પ્રચારક સંઘના આચાર્યના માર્ગદર્શન માં દમણ ના ડાભેલ ખાતે કાર્યરત ક્રિએટિવ ગ્રુપની ક્રિએટિવ ગાર્મેન્ટ્સ એકમમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંગે ક્રિએટિવ ગ્રુપના ડાયરેકટર વિશ્વાશું અગ્રવાલે જણાવ્યું હતું કે યોગ એ દરેક માટે જરૂરી છે. કંપની દ્વારા યોગ દિવસની ઉજવણી નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કર્મચારીઓ સ્વસ્થ રહે તન મન થી તંદુરસ્ત રહે તેવા ઉદેશથી આયોજન કરવામાં આવ્યું છે. જે માટે જાણીતી આનંદ ...