Friday, January 31News That Matters

Tag: With low-pressure created in the Arabian Sea 2 inches of rain in Vapi railway underpass flooded

અરબી સમુદ્રમાં સર્જાયેલ લૉ-પ્રેશર સાથે વાપીમાં વરસ્યો 2 ઇંચ વરસાદ, રેલવે ગરનાળામાં પાણી ભરાયા

અરબી સમુદ્રમાં સર્જાયેલ લૉ-પ્રેશર સાથે વાપીમાં વરસ્યો 2 ઇંચ વરસાદ, રેલવે ગરનાળામાં પાણી ભરાયા

Gujarat, National
ગુજરાતના અરબી સમુદ્રમાં લૉ-પ્રેશર સર્જાવાથી દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે. જિલ્લા કલેક્ટરે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. તો, આ સાથે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વાપીમાં 2 કલાકમાં 54mm વરસાદ વરસ્યો હતો. વાપીમાં વરસેલા વરસાદમાં રેલવે ગરનાળુ સહિત નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેણે પ્રિમોન્સૂન કામગીરીની પોલ છતી કરી હતી. ચોમાસાની ઋતુ દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ વરસવાની તેમજ અરબી સમુદ્રમાં લૉ-પ્રેશર સર્જાવાની આગાહી હવામાન વિભાગે આપી છે. ત્યારે મંગળવારે આ આગાહીને પગલે વલસાડના દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાથે માછીમારો ને દરિયો નહીં ખેડવાની સૂચના પણ આપી છે. જ્યારે બીજી તરફ વહેલી સવારથી અસહ્ય ઉકળાટ વ...