Friday, January 31News That Matters

Tag: victims of exploitation besieged the office on issues including salaries

શોષણનો ભોગ બનેલા દમણ વીજ વિભાગના કર્મચારીઓએ પગાર સહિતના મુદ્દે કચેરીનો ઘેરાવ કર્યો

શોષણનો ભોગ બનેલા દમણ વીજ વિભાગના કર્મચારીઓએ પગાર સહિતના મુદ્દે કચેરીનો ઘેરાવ કર્યો

Gujarat, National
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દિવના એક સંઘપ્રદેશ માં વિલીનીકરણ બાદ અહીંના વીજ વિભાગનો 50 ટકા જેટલો હિસ્સો ખાનગી કંપની ને સોંપી દીધો છે. જો કે વર્ષોથી દમણ નું વીજ વિભાગ કામદારોને પગાર બાબતે શોષણ કરતું રહ્યા બાદ ખાનગી કંપનીએ પણ પગાર વધારો નહિ કરતા 300 જેટલા કામદારોએ દમણ વીજ વિભાગની કચેરીએ ઘેરાવ કરી ધરણા યોજી પગાર વધારાની માંગ કરી હતી. દમણમાં વીજ વિભાગ માં 300 જેટલા કર્મચારીઓ છેલ્લા 15થી વધુ વર્ષથી ફરજ બજાવે છે. જેઓને સરકારી કર્મચારીઓ તરીકે સમાવી પગાર ચૂકવવામાં આવતો હતો. જો કે હાલમાં દાદરા નગર હવેલી અને દમણ-દિવને એક સંઘપ્રદેશમાં વિલીનીકરણ કરી અહીંના વીજ વિભાગનો 50 ટકા જેટલો હિસ્સો ખાનગી કંપની ને સોંપી દીધો છે. આ દરમ્યાન વીજ વિભાગના કર્મચારીઓએ વિરોધ વ્યક્ત કરતા તેમને પગાર વધારાની લાલચ આપી સરકારી અધિકારીઓ મનાવી લીધા હતાં. જે બાદ તેમનો પગાર નહિ વધતા કર્મચારી...