Sunday, December 29News That Matters

Tag: Vapi’s shree L G ‘Grand Parents Day’ was celebrated at Haria Multipurpose School

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં ‘ગ્રાન્ડ પેરેંટસ ડે’ ની ઉજવણી કરવામાં આવી

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં ‘ગ્રાન્ડ પેરેંટસ ડે’ ની ઉજવણી કરવામાં આવી

Gujarat, National
માતા-પિતાના ચરણોમાં સ્વર્ગ હોય છે. તો, દાદા-દાદી ના ચરણોમાં ચાર ધામ છે. બાળકોના જીવનમાં એમનું મૂલ્ય જળવાય એ માટે વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં પ્રિ-પ્રાયમરી વિભાગ દ્વારા ગ્રાન્ડ પેરેંટસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દાદા-દાદી, નાના-નાની પોતાના પૌત્ર-પૌત્રી સાથે શાળામાં આ કાર્યક્રમની ઉજવણીના ભાગ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત આચાર્યા બીની પૌલ તથા HR અને એડ્મીન હેડ વિજય રાઉન્ડલ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. <span;>ત્યાર, બાદ નાના ભૂલકાંઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક ક્રૂતિઓ રજૂ કરવામાં આવી. જેને નિહાળી સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતાં. ત્યાર, બાદ દાદા-દાદી માટે વિવિધ રમતો જેવી કે સંગીત ખુરશી, બોલ ઇન ધ બકેટ, ગેસ ધ સોંગ નુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તેઓએ ખૂબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. વિજેતા દાદા-દાદી અને નાના-નાની ને શાળા દ્વારા વિવિધ ...