Sunday, December 22News That Matters

Tag: Vapi Valsad Umargam a friend brutally murdered the same friend in personal enmity by drinking alcohol

ઉમરગામમાં મિત્ર એ જ મિત્રને દારૂ પીવડાવી અંગત અદાવતમાં કરી ઘાતકી હત્યા!

ઉમરગામમાં મિત્ર એ જ મિત્રને દારૂ પીવડાવી અંગત અદાવતમાં કરી ઘાતકી હત્યા!

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામની ન્યુ GIDC ખાતે આવેલી એક કંપની સામે ખુલ્લી જમીનમાં આવેલી ઝાડીઓમાં યુવકની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે ઘટનાની તપાસ માં પોલીસને સફળતા મળી છે. અને હત્યાના પાંચ જ દિવસમાં હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ નવી જીઆઇડીસી વિસ્તારને અડીને દેહરી ગામની હદમાં કાર્બન કંપની નજીક પાંચેક દિવસ પહેલા ઓમપ્રકાશ હીરાલાલ પટેલ નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર હત્યારો સત્યેન્દ્ર ઉર્ફે સચિન કેશલાલ શંભુ પાલ ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ઉમરગામ પોલીસ, SOG અને LCB ની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જે અંગે વાપી ડિવિઝનના ASP શ્રીપાલ શેષમાં એ વિગતો આપતા જણાવ્યું હતું કે, મૃતક ઓમપ્રકાશ પટેલ અને હત્યા કરનાર સત્યેન્દ્ર ઉર્ફે સ...