Friday, January 31News That Matters

Tag: Vapi Valsad News Former Congress MP lodged complaint against 2 in Valsad City Police Station

વલસાડ સીટી પોલીસ મથકમાં કોંગ્રેસના માજી સાંસદે 2 સામે ફરિયાદ નોંધાવી

વલસાડ સીટી પોલીસ મથકમાં કોંગ્રેસના માજી સાંસદે 2 સામે ફરિયાદ નોંધાવી

Gujarat, National
વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં Under Section 154 Cr. P.C. હેઠળ કલમ 323, 504, 506(2)114 મુજબની ફરિયાદ નોંધાઇ છે. આ ફોજદારી ફરિયાદ અનુચૂચિત જાતિ અને અનુચૂચિત જનજાતિ અધિનિયમ હેઠળ ફરિયાદી કિશનભાઈ વેસ્તાભાઇ ધોડિયા પટેલ દ્વારા તહોમતદાર ઈલિયાસ ઉર્ફે મામૂ મલેક અને જાવેદ આરીફખાન સામે નોંધાવી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કાંગવી ગામે રહેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના ઉપપ્રમુખ નો હોદ્દો સાંભળતા માજી સાંસદ કિશનભાઈ ધોડિયા પટેલે વલસાડ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત 24મી ઓગસ્ટ 2023ના રંગ ઉપવન કોંગ્રેસ ભવન. મોઘાભાઇ હોલની સામે, સ્ટેડીયમ રોડ, વલસાડ તથા વલસાડ સીટી પોલીસ સ્ટેશન ખાતે ઇલ્યાસ ઉર્ફે મામુ મલેક તથા જાવેદ આરીફ ખાને એકબીજાની મદદગારી કરી કોંગ્રેસ કાર્યાલય ખાતે વલસાડ જીલ્લા યુથ કોગ્રેસ કારોબારી મીંટીંગમાં હાજર રહેલ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી, લાતાલાતી તેમજ બોલાચાલી ઝઘડો કર્યો હતો....