Thursday, October 17News That Matters

Tag: Vapi Pune Mahalunge News Remains of half-burnt body of youth found in Vapi Pune police collect such remains along with accused

વાપીમાં યુવકના અર્ધ સળગેલા મૃતદેહના અવશેષો મળ્યા, પુણે પોલીસે આરોપી સાથે આવી અવશેષો એકત્ર કર્યા

વાપીમાં યુવકના અર્ધ સળગેલા મૃતદેહના અવશેષો મળ્યા, પુણે પોલીસે આરોપી સાથે આવી અવશેષો એકત્ર કર્યા

Gujarat, National
વાપીમાં 25મી માર્ચે પુણે પોલીસે વાપી GIDC પોલીસની મદદથી અપહરણ બાદ હત્યાના કેસની ગૂંથથી સુલઝાવી છે. પૂણેમાં આવેલ મહાલુંગે ઇંગલે વિસ્તારમાં થી કેટલાક ઈસમોએ એક યુવકનું અપહરણ કર્યું હતું. જે યુવકની ત્યાર બાદ હત્યા કરી તેના મૃતદેહને વાપી લાવી વાપીના UPL બ્રિજ નજીકના વિસ્તારમાં સળગાવી દેવાયો હતો. જો કે, આ ઘટના અંગે તપાસ કરતી પુણે પોલીસને આ વિગતો આરોપીને પકડ્યા બાદ જાણવા મળી હતી. જેથી પુણે પોલીસ આરોપી સાથે વાપી આવી હતી. અને UPL બ્રિજ નજીકથી અર્ધ બળેલી હાલતમાં મૃતદેહ મળતા તેના અવશેષો એકઠા કરી સાથે લઈ ગઈ છે.  મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ચાકણ ઔદ્યોગિક વસાહત મહાલુંગે MIDC પોલીસ સ્ટેશનમાં એક યુવકનું કેટલાક લોકો અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. મહાલુંગે ઈંગલે ગામના યુવકનું અપહરણ કર્યાની ચોંકાવનારી ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીની અટક કરી પૂછપરછ કરતા તેઓએ યુવકનું અપ...