Friday, January 31News That Matters

Tag: Vapi Notified CO’s efforts And Chief Engineer-Director B C Warli’s long vision 4 crore 83 lakhs of fire station fire quarters built under Launched by Finance Minister

વાપી નોટિફાઇડ COના પ્રયાસો અને ચીફ એન્જીનીયર-ડિરેકટર બી. સી. વારલીની દીર્ઘદ્રષ્ટિ હેઠળ 4.83 કરોડના ખર્ચે બનેલા ફાયર સ્ટેશન, ફાયર કવાટર્સનું નાણાપ્રધાનના હસ્તે લોકાર્પણ

વાપી નોટિફાઇડ COના પ્રયાસો અને ચીફ એન્જીનીયર-ડિરેકટર બી. સી. વારલીની દીર્ઘદ્રષ્ટિ હેઠળ 4.83 કરોડના ખર્ચે બનેલા ફાયર સ્ટેશન, ફાયર કવાટર્સનું નાણાપ્રધાનના હસ્તે લોકાર્પણ

Gujarat, Most Popular, National
વાપીમાં આગ જેવી હોનારત સમયે મદદરૂપ બનતા ફાયર જવાનો માટે આધુનિક કવાટર્સ અને ફાયર સ્ટેશનની તાતી જરૂરિયાત હતી. જેને ધ્યાને રાખી અંદાજિત 4.83 કરોડના ખર્ચે બનેલા ફાયર સ્ટેશન અને ફાયર કવાટર્સનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ નોટિફાઇડ એરિયા ઓથોરિટીના ચીફ એન્જીનીયર અને ડિરેકટર બી. સી. વારલીની ઉપસ્થિતિમાં લોકર્પણ કર્યું હતું. વાપી GIDC માં નોટિફાઇડ એરિયા ઓથોરિટી હસ્તક 2 ફાયર સ્ટેશન છે. યુનિટ-1 અને યુનિટ-2 ના આ ફાયર સ્ટેશન અને કવાટર્સ જર્જરિત હોય યુનિટ 1 ના જર્જરિત ફાયર સ્ટેશન, કવાટર્સના સ્થાને 4.83 કરોડના ખર્ચે બનેલા અદ્યતન ફાયર સ્ટેશનનું શનિવારે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અદ્યતન ફાયર સ્ટેશન અને કવાટર્સ અંગે વાપી નોટિફાઇડ ચીફ ઓફિસર ડી.બી. સગરે જણાવ્યું હતું કે, યુનિટ વન પાસે કુલ 10 હજાર સ્કેવર ફિટ જગ્યા છે. જેમાંથી 6 હજાર સ્કેવર ફીટમાં આ...