London-Kenya માં કાર્યરત અને હવે, ભુજમાં નિર્માણ થનાર Shishukunj International શાળાના ભંડોળ માટે 36 રિક્ષામાં નીકળેલા 108 NRIએ વાપી મુક્તિધામની મુલાકાત લીધી
London-Kenyaમાં ભારતીય સંસ્કૃતિના સિંચન સાથે કાર્યરત Shishukunj સંસ્થાએ અઢી લાખ પાઉન્ડના ખર્ચે ભુજમાં International School સ્થાપવાનું ઉદ્દેશ્ય સેવ્યું છે. જેનું ભંડોળ એકઠું કરવા સંસ્થાના 108 સભ્યો 36 Tuk-Tuk (ઑટોરિક્ષા)માં 13 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર દરમ્યાન Rameshwaram to Bhujની 3000 kilomiterની યાત્રાએ નીકળ્યા છે. આ પ્રવાસ રૂટમાં વાપી આવતું હોય તમામે વાપીમાં આવેલ મુક્તિધામ (સ્મશાન)ની મુલાકાત લીધી હતી. તમામે મુક્તિધામની સુંદર કામગીરી નિહાળી હતી.
આ અંગે વાપી મુક્તિધામના ટ્રસ્ટી તુષાર હરિયાએ જણાવ્યું હતું કે તેઓ પોતે Africa Born છે. અને UK મા અભ્યાસ કર્યો છે. જ્યાં લંડનમાં ભારતીય સંસ્કૃતિનું જતન કરતી Shishukunj સંસ્થા વર્ષોથી કાર્યરત છે. આ સંસ્થા ભુજમાં પણ International School બનાવવા માંગે છે. જેમના Fund Rising માટે નીકળેલા સ્વયં સેવકોમાં તેમના મિત્રો પણ હોય, વાપીમાં તેઓને આવકાર આપ્યો હત...