Friday, October 18News That Matters

Tag: Vapi News This school in Vapi’s Degam is providing free education training and full board and lodging facilities to deaf and mentally challenged children

મુક-બધીર અને માનસિક અસ્વસ્થ બાળકોને વાપીના દેગામની આ શાળા આપી રહી છે નિઃશુલ્ક શિક્ષણ, તાલીમ અને રહેવા-જમવાની સંપૂર્ણ સુવિધા…!

મુક-બધીર અને માનસિક અસ્વસ્થ બાળકોને વાપીના દેગામની આ શાળા આપી રહી છે નિઃશુલ્ક શિક્ષણ, તાલીમ અને રહેવા-જમવાની સંપૂર્ણ સુવિધા…!

Gujarat, National
વાપી તાલુકાના દેગામ ખાતે એક એવી શાળા આવેલી છે. જેમાં મુક બધિર, માનસિક વિકલાંગ બાળકોને અભ્યાસ, વ્યવસાયિક તાલીમ અને રહેવા માટે હોસ્ટેલ, ભોજન તમામ સુવિધા નિઃશુલ્ક આપી પગભર કરી રહી છે. આ શાળાનું નામ મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ-વાપી સંચાલિત રમણલાલ ગુલાબચંદ શાહ સ્પેશ્યલ એજ્યુકેશન એન્ડ રિહેબીલીટેશન સેન્ટર છે. જેમાં આગામી 27મી જુલાઈના શનિવારે એબનોર્મલ બાળકો માટે શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.   વાપી તાલુકાના દેગામ ખાતે છેલ્લા 25 વર્ષથી મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ વાપી સંચાલિત અનોખી શાળા કાર્યરત છે. રમણલાલ ગુલાબચંદ શાહ સ્પેશ્યલ એજ્યુકેશન એન્ડ રિહેબીલીટેશન સેન્ટર એવા નામ સાથે ચાલતી આ શાળા સ્પેશ્યલ ચાઈલ્ડ કેટેગરીમાં આવતા મુક બધિર, માનસિક વિકલાંગ બાળકોને શિક્ષણ આપવા સાથે વ્યવસાયિક તાલીમ આપી પગભર કરે છે.  આ સ્પેશ્યલ એજ્યુકેશન એન્ડ રિહેબીલીટેશન સેન્ટર અંગે સંચાલક અને ટ્રસ્ટી એવા ડૉ. મોહન દેવ ...