Friday, January 31News That Matters

Tag: Vapi News Should an attempt be made to stop the transfer to take advantage of the 2 months before the retirement of the CO Shailesh Patel who solved many problems of Vapi Municipality

વાપી નગરપાલિકાના અનેક પ્રાણપ્રશ્નો ઉકેલનાર COની નિવૃત્તિ પહેલાના 2 મહિનાનો લાભ ઉઠાવવા બદલી રોકવાનો પ્રયાસ કરવો જોઈએ….?

Gujarat, National
વાપી નગરપાલિકામાં બદલી પામીને આવેલા ચીફ ઓફિસર શૈલેષ પટેલે પોતાના કાર્યકાળમાં વાપી નગરપાલિકાને વિકાસના પંથે લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જો કે, હાલમાં તેમની બદલીનો ઓર્ડર થયો છે. તો, તેમની વયમર્યાદા ને કારણે નિવૃત્તિનો સમય પણ માત્ર 2 મહિના જેટલો બાકી છે. ત્યારે, પાલિકામાં અને નગરજનોમાં ચર્ચા છે કે, ચીફ ઓફિસર શૈલેષ પટેલનો આ 2 મહિનાનો લાભ લઇ વાપીના વિકાસમાં સહભાગી બનાવવા તેમની બદલી અટકાવવી જોઈએ. એ માટે પ્રયાસ કરવો જરૂરી છે. ચીફ ઓફિસર શૈલેષ પટેલના વાપી નગરપાલિકાના કાર્યકાળ દરમ્યાન પાણી, ગટર, વીજળી, રસ્તાના અનેક કામ તેમણે તેમની કાબેલિયતથી ઉકેલ્યા છે. અધ્ધરતાલ રહેલી સોલિડ વેસ્ટ ડંપિંગ સાઈડ, ETP પ્લાન્ટ, સોલાર પ્લાન્ટ, ઓડિટોરિયમ જેવા મહત્વના પ્રોજેકટ માં પોતાની સૂઝબૂઝનો પરચો આપી પરિપૂર્ણ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. સરકારની યોજનાઓનો લાભ નગરજનો ને મળે એ માટે પ્રયાસરત રહ્યા છે. આગામ...