Tuesday, October 22News That Matters

Tag: Vapi News Police arrested a man from Karnataka with MD drugs worth 5 lakh 33 thousand from Gunjan area of ​​Vapi

વાપીના ગુંજન વિસ્તારમાંથી પોલીસે 5.33 લાખના MD ડ્રગ્સ સાથે કર્ણાટકના એક વ્યક્તિની ધરપકડ કરી

વાપીના ગુંજન વિસ્તારમાંથી પોલીસે 5.33 લાખના MD ડ્રગ્સ સાથે કર્ણાટકના એક વ્યક્તિની ધરપકડ કરી

Gujarat, National
વાપી GIDC પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી MD ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. SOG પોલીસે વાપીના ગુંજન હાઉસીંગ વિસ્તારમાંથી આ ડ્રગ્સ કબ્જે કર્યું છે. જેની કિંમત 5,33,700 રૂપિયા છે. પોલીસે 5.33 લાખના 53.37 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જેની પાસેથી 34,500 રૂપિયા રોકડા મળ્યા છે. પકડાયેલ વ્યક્તિ મૂળ કર્ણાટક નો રહેવાસી છે. વલસાડ પોલીસે વાપીના ગુંજન વિસ્તાર ના રહેણાંક મકાનમાંથી 1 વ્યક્તિની ધરપકડ કરી છે. પકડાયેલ વ્યક્તિ પાસેથી પોલીસે 53.37 ગ્રામ મેટાએમ્ફેટામાઇન MD ડ્રગ્સ કબ્જે કર્યું છે. જેની બજાર કિંમત 5,33,700 છે. વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ તથા સેવન કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રહેલ વલસાડ SOG ની ટીમે બાતમી આધારે વાપી જી.આઇ.ડી.સી. પો.સ્ટે. હદ વિસ્તારના ગુંજન ન્યૂ હાઉસીંગ બ્લોક નંબર 71, રૂમ નંબર 1386માં રેઇડ કરી હતી. આ રહેણાંક મકા...