Monday, December 23News That Matters

Tag: Vapi News Mera Bill Mera Adhikar Gangs like Jamtara known for cybercrime will benefit from this scheme of GST

મેરા બિલ મેરા અધિકાર….GSTની આ યોજનાનો લાભ સાયબર ક્રાઈમ માટે જાણીતી જામતારા જેવી ગેંગ ઉઠાવશે તો….?

મેરા બિલ મેરા અધિકાર….GSTની આ યોજનાનો લાભ સાયબર ક્રાઈમ માટે જાણીતી જામતારા જેવી ગેંગ ઉઠાવશે તો….?

Gujarat, Most Popular, National
દેશમાં સાયબર ક્રાઈમ માટે ઝારખંડની જામતારા ગેંગ નામચીન છે. KYCના બહાને કે KBCની લોટરીના બહાને લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાખતી આ ગેંગ છે. ત્યારે સરકારની મેરા બિલ મેરા અધિકાર યોજના સાથે જો લોકોને સાયબર ક્રાઈમ ની જાગૃતિ આપવામાં નહિ આવે અથવા તો, GST વિભાગ દ્વારા યોગ્ય તકેદારી રાખવામાં નહિ આવે તો આ યોજનાની એક વર્ષની અવધિમાં જામતારા ગેંગ મોટાપાયે લોકોને સાયબર ક્રાઇમનો શિકાર બનાવશે. દેશના કર માળખાને સદ્રુઢ કરવા તથા નાગરીકો દ્વારા કરવામાં આવતી માલ/સેવાની ખરીદી માટે તેઓને બિલ મેળવવા પ્રોત્સાહિત કરવા સારુ “મેરા બિલ મેરા અધિકાર” નામની યોજના રાજ્ય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે 1લી સપ્ટેમ્બર 2023થી લઇને 1 વર્ષ માટે લાગુ કરવામાં આવી છે. યોજનાના પ્રથમ એક દિવસમાં જ તેની મોબાઈલ એપ પર 10500થી વધુ ઇનવોઇસ અપલોડ થયા છે. ટૂંકમાં 1 મહિનામાં અંદાજિત 3.50 લાખ ઇનવોઇસ અપલોડ થશે. જે એક મહિના બાદ તે...