Friday, January 31News That Matters

Tag: Vapi News Like builders earning in the name of personal parking GIDC notified from company operators should also flood the government coffers with personal parking earnings or not

પર્સનલ પાર્કિંગના નામે કમાતા બિલ્ડરોની જેમ, કંપની સંચાલકો પાસેથી GIDC-નોટિફાઇડે પણ પર્સનલ પાર્કિંગની કમાણીથી સરકારની તિજોરી છલકાવવી જોઈએ કે નહીં?

પર્સનલ પાર્કિંગના નામે કમાતા બિલ્ડરોની જેમ, કંપની સંચાલકો પાસેથી GIDC-નોટિફાઇડે પણ પર્સનલ પાર્કિંગની કમાણીથી સરકારની તિજોરી છલકાવવી જોઈએ કે નહીં?

Gujarat, Most Popular, National
વાપી જેવી GIDC માં આવેલા ઉદ્યોગ સંચાલકોએ જાહેર માર્ગ પર જ કાચા પાકા શેડ બનાવીને કે જાહેર માર્ગ પર દબાણ કરી તેને પોતાના કર્મચારીઓના વાહનોનો પાર્કિંગ ઝોન બનાવી દીધો છે. જે પિક અવર્સ ટાઈમમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જી રહ્યા છે. જો કે તેના સુચારુ અમલ માટે GIDC નોટિફાઇડ જેવી સંસ્થાઓએ પણ બિલ્ડર બુદ્ધિ વાપરવી જોઈએ તેવું આ પાર્કિંગથી પીડાતા વાહનચાલકોની મહેચ્છા છે. જો બિલ્ડરો રહેણાંક ઇમારતોમાં દોઢ-બે લાખ સુધીની રકમ લઈ જે તે ફ્લેટ ધારકને પર્સનલ પાર્કિંગ આપતા હોય તો, નોટિફાઇડ-GIDC એ પણ જાહેર માર્ગનો પાર્કિંગ તરીકે ઉપયોગ કરતા કંપની સંચાલકો પાસે પર્સનલ પાર્કિંગ ના નામે જરૂરી રકમના પૈસા લઈ સરકારની તિજોરી ભરવી જોઈએ અને તે પૈસાનો વિકાસના કામમાં ઉપયોગ કરવો જોઈએ. વલસાડ જિલ્લો સામાન્ય રીતે ઔદ્યોગિક વિસ્તાર ગણાય છે. અહીં ગુંદલાવ, પારડી, વાપી, સરીગામ અને ઉમરગામ GIDC આવેલી છે. જેમાં લગભગ 10 હજારથી વધુ ના...