Wednesday, February 5News That Matters

Tag: Vapi News Flag March of Police RPF personnel in Vapi GIDC area in view of Lok Sabha Elections 2024

લોકસભા ચૂંટણી 2024ને અનુલક્ષીને વાપી GIDC વિસ્તારમાં પોલીસ-RPF ના જવાનોની ફ્લેગ માર્ચ

લોકસભા ચૂંટણી 2024ને અનુલક્ષીને વાપી GIDC વિસ્તારમાં પોલીસ-RPF ના જવાનોની ફ્લેગ માર્ચ

Gujarat, National
આગામી દિવસોમાં રાજ્યમાં લોકસભા ચૂંટણી 2024 યોજાવાની છે. જેમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે, શાંતિ ડહોળાય નહિ તે માટે વલસાડ પોલીસ સજ્જ બની રહી છે. જે અંતર્ગત 13મી માર્ચે GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરની આગેવાનીમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. વાપી GIDC વિસ્તારમાં વલસાડ જિલ્લા પોલીસના જવાનો અને RPF ના જવાનોની ફ્લેગ માર્ચ યોજાઈ હતી. 12મી માર્ચે સવારે 10 વાગ્યે આયોજિત ફ્લેગ માર્ચ વૈશાલી ચાર રસ્તાથી શરૂ થઈ હતી. GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરની આગેવાનીમાં યોજાયેલ આ ફ્લેગ માર્ચ અંગે તેઓએ આપેલી વિગતો મુજબ ફ્લેગ માર્ચમાં 1 PI, 3 PSI, તેમજ અન્ય પોલીસ અને RPF જવાનો મળી 30 જેટલા જવાનો જોડાયા હતાં. ફ્લેગ માર્ચ વૈશાલી ચાર રસ્તાથી શરૂ કરીને ગુંજન ચોકડી થઈ રેમંડ સર્કલ, રોટરી સર્કલ, અંબા માતા મંદિર, C-ટાઈપ મસ્જિદ, મોરારજી સર્કલ, પ્રાઈમ સર્કલ થઈ ગુંજન ચોકી પર આવી હતી. જ્યાં ફ્લેગ માર્ચનું સમાપન કરવામા...