Sunday, March 9News That Matters

Tag: Vapi News Celebration Empowerment Elegance Vapi Women’s Club organized Sareethon 2 Point O more than 1000 women participated in the race wearing sarees

Vapi Women’s Club દ્વારા કરાયું Sareethon 2.O નું આયોજન, 1000 થી વધુ મહિલાઓએ સાડી પહેરી દોડમાં ભાગ લીધો

Vapi Women’s Club દ્વારા કરાયું Sareethon 2.O નું આયોજન, 1000 થી વધુ મહિલાઓએ સાડી પહેરી દોડમાં ભાગ લીધો

Gujarat, National
વાપીમાં રવિવારે R. K. દેસાઈ કોલેજથી ગુંજન છરવાડા રોડ સુધીની એક અનોખી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં 1000થી વધુ મહિલાઓએ સાડી પહેરીને વાપીના મુખ્ય માર્ગ પર 1.5 km થી 3 km સુધીની દોડ લગાવી હતી. આ ઇવેન્ટ Vapi Women's Club અને 21st Century હોસ્પિટલના સહિયારા પ્રયાસથી યોજાઈ હતી. જેનો ઉદેશ્ય કેન્સર અંગે જાગૃતિ લાવવાનો અને સાંસ્કૃતિક પોષાક તરીકે સાડીને પ્રાધાન્ય આપવાનો હતો. SAREETHON 2.0 ની થીમ RUN WITH POWER SHINE WITH GRACE This is the celebration of empowerment & elegance પર હતી. જેનો ઉદેશ્ય બધા સહભાગીઓને દોડવા અને ચાલવા અથવા તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવા માટે પ્રેરિત કરવા સાથે સાડીને આપણા ભારતના વારસા અને સંસ્કૃતિની ઝલકરૂપે પ્રદર્શિત કરવાનો હતો. આ ઇવેન્ટ અંગે Vapi Women's Clubના પ્રેસિડેન્ટ શિલ્પા અગ્રવાલે જણાવ્યું હતું કે. આ SAREETHON 2.0 માં મહિલાઓએ ઉત્સાહભેર ભા...