વાપીના છરવાડા ક્રિકેટ ગ્રાઉન્ડમાં અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ દ્વારા ANVISA – CUP-2024 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
વાપી GIDC માં કાર્યરત અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ કંપની માં ANVISA AUDIT (BRAZIL) સફળતા પૂર્વક પૂર્ણ થતાં અવિક ફાર્માસ્યૂટીકલ કંપનીમાં ખુશીનો માહોલ છવાયો છે. જે અંતર્ગત અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ કંપનીના મેનેજમેંટ દ્વારા ANVISA-CUP ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ટુર્નામેન્ટ છરવાડા ગ્રામ પંચાયત હસ્તકના ક્રિકેટ મેદાન ખાતે યોજાઈ હતી.
ANVISA-CUP -2024 ક્રિકેટ ટુર્નામેન્ટનું તારીખ 14/04/2024 રવિવાર ના છરવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ વાપી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના જુદાં-જુદાં વિભાગમાંથી પ્લાન્ટ હેડ Dr. Abhaykumar Chheda ના માર્ગદશન હેઠળ પાંચ Playing XI ની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી. ક્રિકેટ ટીમમાં Team-1-Kings XI (કેપ્ટન Nishant Patel) Team-2-President - XI (Dr. Abhay Chheda) Team-3 Eleven All-rounder (Kiran Patel), Team-4 Bajarangi XI (Hiral Patel) અને...