Friday, March 14News That Matters

Tag: Vapi News Along with the state the National Polio round also started in Vapi on Sunday

રાજ્યની સાથે વાપીમાં પણ રવિવારે પોલિયો નેશનલ રાઉન્ડ નો પ્રારંભ

રાજ્યની સાથે વાપીમાં પણ રવિવારે પોલિયો નેશનલ રાઉન્ડ નો પ્રારંભ

Gujarat, National
રવિવારે 23 જૂનના દિવસે પોલિયો નેશનલ રાઉન્ડ નો આરંભ થઈ જવા રહ્યો છે. જે અનુસંધાને રવિવારના દિવસે વાપી તાલુકામાં અંદાજિત 200 જેટલા પોલિયોના બુથ ગોઠવવામાં આવ્યા છે. જ્યાં 0થી પાંચ વર્ષના બાળકો ને પોલિયોની રસી પીવડાવવામાં આવી રહી છે. પોલિયો રસી અભિયાન અંગે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવમાં આવ્યું છે. તેમજ દરેક બુથ પર વાપીવાસીઓ તેમના પરિવાર માં જે બાળકો પાંચ વર્ષથી નીચેના છે. તે તમામ બાળકોને પોલિયો રસી અપાવે તેવી અપીલ કરી છે. વલસાડ જિલ્લામાં અને વાપીમાં તમામ બુથ નો સમય સવારે 9:00 વાગ્યા થી લઈને સાંજે 5:00 વાગ્યા સુધીનો છે. આ સમયગાળા દરમ્યાન જે વાલીઓ પોતના બાળકોને પોલિયોની રસી મુકાવવામાં બાકાત રહી ગયા છે. તેવા બાળકોને તેમના વાલીઓ સોમવાર અને મંગળવારના દિવસે રેલ્વે સ્ટેશન, બસ ડેપો, કચીગામ ચેકપોસ્ટ, દાદરા ચેકપોસ્ટ, ડાભેલ ચેકપોસ્ટ પર જે બુથ શરૂ રહેશે ત્યાં, સવારે 9:00 વાગ્યાથી લઈને...