Sunday, December 22News That Matters

Tag: Vapi News 3 robbers show their pistols to the owner of Shri Ambika Jewelers located in Bhadkamora Vapi and take away gold and silver jewelery worth 10 lakh 70 thousand

વાપીના ભડકમોરા સ્થિત શ્રી અંબિકા જવેલર્સના માલિકને તમંચો બતાવી 3 લૂંટારા 10.70 લાખના સોના ચાંદીના દાગીના લઈ ફરાર

વાપીના ભડકમોરા સ્થિત શ્રી અંબિકા જવેલર્સના માલિકને તમંચો બતાવી 3 લૂંટારા 10.70 લાખના સોના ચાંદીના દાગીના લઈ ફરાર

Gujarat, National
દિવાળી તહેવાર દરમ્યાન લૂંટ-ચોરીની ઘટનાઓમાં વધારો થતો હોય છે. ત્યારે, વાપીની એક જવેલર્સની દુકાનનો માલિક દુકાન બંધ કરી દાગીના સાથેની બેગ લઈ કારમાં ઘરે જવા નીકળે તે પહેલાં જ લૂંટારાઓએ લૂંટ કરતા ચકચાર મચી ગઇ છે. અંબિકા જવેલર્સ નામની દુકાનના માલિક ને લૂંટનાર બુકાનીધારી લૂંટારાઓએ હવામાં ફાયરિંગ કરી રોકડ, સોના, ચાંદીના દાગીના મળી કુલ 10.70 લાખની લૂંટ કરી છે. જેને પકડી પાડવા પોલીસે નાકાબંધી ગોઠવી તપાસ હાથ ધરી છે. આ ચકચાર જગાવતી લૂંટની ઘટના અંગે વાપી ડિવિઝનના DySP બી. એન. દવે એ વિગતો આપી હતી કે, વાપી ભડકમોરા વિસ્તારમાં એમ. જે. માર્કેટ આવેલ છે. આ માર્કેટમાં ચિરાગ સિંગ નામનો વેપારી શ્રી અંબિકા જ્વેલર્સ નામની શોપ ધરાવે છે. જેઓ સોમવારે 9:30 વાગ્યે પોતાની દુકાનમાં રાખેલા તમામ સોના ચાંદીના દાગીના બેગમાં ભરી કારની સીટના પાછળના ભાગે મૂકી હતી. જે બાદ કાર સાફ કરતો હતો. ત્યારે બાઇક પર આવેલ ત્રણ બુકાની ધા...