વાપી CETP અને સરીગામ CETP ની બિરદાવવા લાયક કામગીરી, pH, BOD, CODનું પ્રમાણ સંતોષજનક
વાપી અને સરીગામ GIDC માં આવેલ CETP ની કામગીરી અંગે GPCB ના રિપોર્ટ પ્રમાણે જોઈએ તો, છેલ્લા 1 વર્ષની કામગીરી ખૂબજ સંતોષજનક રહી છે.
વાપી અને સરીગામ CETP ના છેલ્લા 3 મહિનાના રિપોર્ટ મુજબ વાપી CETP માં Treat થવા આવતા Effluentમાં ઓગસ્ટ મહિનામાં pH 7.97 હતું. ટ્રીટ કર્યા બાદ તે 7.22 pH હતું. COD 724 હતું. ટ્રીટ કર્યા બાદ 209.5 હતું. BOD 170 હતું. ટ્રીટ કર્યા બાદ 26.5 હતું. સરીગામ CETP માં ટ્રીટ માટે આવેલ Effluentમાં pH 7.42 હતું. ટ્રીટ કર્યા બાદ 7.13 હતું. COD 675 હતું. ટ્રીટ કર્યા બાદ 62 હતું. BOD 141 હતું. ટ્રીટ કર્યા બાદ 12 હતું.
સપ્ટેમ્બર મહિનામાં વાપી CETP માં Treat થવા આવતા Effluentમાં pH 7.61 હતું. ટ્રીટ કર્યા બાદ તે 7.515 pH હતું. COD 865.5 હતું. ટ્રીટ કર્યા બાદ 200 હતું. BOD 201 હતું. ટ્રીટ કર્યા બાદ 23.5 હતું. સરીગામ CETP માં ટ્રીટ માટે આવેલ Effluentમાં pH 7.89 હતું. ટ્રીટ કર્યા બ...