Friday, January 31News That Matters

Tag: Vapi court orders 1 year sentence and double amount of check to partner of Ved Infaspace firm in check return case in Vapi

વાપીમાં ચેક રીટર્ન કેસમાં વેદ ઇન્ફાસ્પેસ પેઢીના ભાગીદારને 1 વર્ષની સજા અને ચેકની બમણી રકમ ચૂકવવા વાપી કોર્ટનો હુકમ….!

વાપીમાં ચેક રીટર્ન કેસમાં વેદ ઇન્ફાસ્પેસ પેઢીના ભાગીદારને 1 વર્ષની સજા અને ચેકની બમણી રકમ ચૂકવવા વાપી કોર્ટનો હુકમ….!

Gujarat, National
વાપી કોર્ટ દ્વારા હાલમાં જ અલગ અલગ કેસમાં ધાક બેસાડતા ચુકાદાઓ આપવામાં આવ્યા છે. આવા જ એક કેસ અનુસંધાને વાપી કોર્ટના 4થા જ્યૂડીશયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ વસુધા ત્યાગી દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં વેદ ઇન્ફાસ્પેસ ભાગીદારી પેઢીના ભાગીદાર હેમંત રમણ પટેલને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદ અને ચેકની કુલ રકમ 61,534 ની સામે બે ગણા એટલે કે, 1,23,068 રૂપિયા ચૂકવવાનો હુકમ કરતો ચુકાદો આપ્યો છે. આ કેસની વિગત એવી છે કે, વાપીમાં રહેતા અને ન્યુ આઝાદ રોલિંગ શટર ના નામે રોલિંગ શટર બનાવી આપવાનો વેપાર કરતા મોહમદ અલી મોહમદ હનીફ કપૂર પાસે વેદ ઇન્ફાસ્પેસ નામની ભાગીદારી પેઢીના મહેશ કેશવજી ભાનુશાલી અને હેમંત રમણ પટેલે તેમના બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કામમાં શટર બનાવી આપવાનો ઓર્ડર આપ્યો હતો. જે શટર નું કુલ 6,01,215 રૂપિયાનું બિલ ચૂકવવા બિલ આપ્યું હતું. શટરના કુલ બિલની રકમ પૈકી વેદ ઇન્ફા...