Tuesday, October 22News That Matters

Tag: Valsad police crack down on Indian passport forging scam to obtain Portuguese citizenship arrest 4

વલસાડ પોલીસે પોર્ટુગીઝ સિટીઝનશીપ મેળવવા ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી ભારતીય પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ઝડપી, 4ની ધરપકડ કરી

વલસાડ પોલીસે પોર્ટુગીઝ સિટીઝનશીપ મેળવવા ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી ભારતીય પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ઝડપી, 4ની ધરપકડ કરી

Gujarat, National
પોર્ટુગીઝ નાગરિક બનવાનો, પરદેશમાં ઊંચા પગારવાળી નોકરી મેળવવાનો, પોર્ટુગીઝ પાસપોર્ટના આધારે યુરોપના દેશોમાં વિઝા વગર નોકરી સરળતાથી મળતી હોય પોર્ટુગીઝ જવાનો ક્રેઝ આજે દમણ મુક્તિના 62 વર્ષે પણ યથાવત રહ્યો છે. તેનો ફાયદો ઉઠાવનારાઓએ દમણમાં 19મી ડિસેમ્બર 1961 પહેલા જન્મેલા લોકોના ખોટા નામ પુરાવા આધારે ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવવાનો ધંધો શરૂ કર્યો હતો. આ કૌભાંડનો વલસાડ જિલ્લા SOG એ પર્દાફાશ કર્યો છે. તેમજ આ કૌભાંડમાં સંડોવાયેલ મુખ્ય માસ્ટરમાઇન્ડ સહિત ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી ડુપ્લીકેટ ભારતીય પાસપોર્ટ બનાવનાર 1 મહિલા, 2 પુરુષ મળી કુલ 4 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પોર્ટુગીઝ શાસનનો 19મી ડિસેમ્બર 1961ના રોજ અંત આવ્યો હતો. જો કે, તે બાદ સંઘ રાજ્ય તરીકે દમણને ભારતમાં સામેલ કરાયું હતું. જે તે વખતે પોર્ટુગીઝ સરકારે દમણને પોતાના શાસન હેઠળથી મુક્ત કર્યું પ...