Wednesday, February 5News That Matters

Tag: Under MISSION “MILAAP” Valsad Police traced and reunited 42 missing/abducted minor children/persons with their families more number of missing minors and adult women

MISSION “MILAAP” અંતર્ગત વલસાડ પોલીસે એક મહિનામાં ગુમ/અપહરણ થયેલા 42 સગીરવયના બાળકો/વ્યકિતઓને શોધી પરિવાર સાથે મેળાપ કરાવ્યો, ગુમ થયેલાઓમાં સગીરાઓ અને પુખ્તવયની સ્ત્રીઓની સંખ્યા વધુ…!

MISSION “MILAAP” અંતર્ગત વલસાડ પોલીસે એક મહિનામાં ગુમ/અપહરણ થયેલા 42 સગીરવયના બાળકો/વ્યકિતઓને શોધી પરિવાર સાથે મેળાપ કરાવ્યો, ગુમ થયેલાઓમાં સગીરાઓ અને પુખ્તવયની સ્ત્રીઓની સંખ્યા વધુ…!

Gujarat, National
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગુમ/અપહરણ થયેલા બાળકો/વ્યકિતઓને શોધી તેમના પરિવારને સોંપવા મિશન મિલાપ/MISSION "MILAAP" અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન હેઠળ વર્ષ 2025ના જાન્યુઆરી (ફક્ત એક) મહિનામાં જ ગુમ/અપહરણ થયેલા 42 સગીરવયના બાળકો/વ્યકિતઓને શોધી પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે. નવાઈની વાત એ છે કે, આ ગુમ થયેલાઓમાં સૌથી વધુ સંખ્યા સગીરાઓની અને પુખ્તવયની સ્ત્રીઓની છે. જે સમાજ માટે અતિ ગંભીર બાબત છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગુમ થયેલ બાળકોને શોધી તેમના પરિવારને સોંપવા મિશન મિલાપ/ MISSION "MILAAP" અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન હેઠળ વર્ષ 2024 ના જાન્યુઆરી થી ડીસેમ્બર સુધીના એક વર્ષ દરમિયાન સને 2008 થી 2024 ના વર્ષોમાં ગુમ/અપહરણ થયેલ 223 બાળક/બાળકીઓ તથા 345 સ્ત્રી-પુરૂષ મળી કુલ-568 ને શોધી કાઢવામાં મોટી સફળતા મેળવી હતી. આ અભિયાન હેઠળ જાન્યુઆરી - 2025 એમ ફકત એક જ માસના ટુંકા ગાળામાં ગુમ/અપહરણ થયેલ 13...