Friday, October 18News That Matters

Tag: Umargam’s Sanjan railway station will be renovated based on the culture of the Parsi community

ઉમરગામના સંજાણ રેલવે રેલવે સ્ટેશનનું પારસી સમાજની સંસ્કૃતિના આધારે નવીનીકરણ કરાશે

ઉમરગામના સંજાણ રેલવે રેલવે સ્ટેશનનું પારસી સમાજની સંસ્કૃતિના આધારે નવીનીકરણ કરાશે

Gujarat, National
દેશમાં આજે એક ઐતિહાસિક પગલાના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વીડિયો કોન્ફરન્સિંગના માધ્મયથી સમગ્ર દેશમાં રૂ. 24470 કરોડથી વધુ ખર્ચે પુનઃ નવીનીકરણ થનારાં 508 રેલવે સ્ટેશનો માટે શિલાન્યાસ કર્યો હતો. જે પૈકી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે સ્ટેશનની પણ કાયાપલટ થનાર હોય રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સંજાણ સ્ટેશનનો પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. જેની તકતીનું અનાવરણ મંત્રી કનુભાઈ અને સંસદ સભ્ય ડો. કે.સી.પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ભારત નવી ઉર્જા અને નવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે દેશના 508 રેલવે સ્ટેશનોને રિનોવેટ કરી, નવી સુવિધા પૂરી પાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આજે સંજાણ અને આજુબાજુની જનતા માટે નવો સુ...