Friday, January 31News That Matters

Tag: Umargam Nargol News In this coastal area of ​​Umargam instead of ATM-Paytm or cash money the purchase and sale of essential items is done by sata method

ઉમરગામના આ કાંઠા વિસ્તારમાં ATM-Paytm કે રોકડ નાણાં ને બદલે સાટા પદ્ધતિથી થાય છે જરૂરી ચીજવસ્તુઓનું ખરીદ-વેંચાણ……!

ઉમરગામના આ કાંઠા વિસ્તારમાં ATM-Paytm કે રોકડ નાણાં ને બદલે સાટા પદ્ધતિથી થાય છે જરૂરી ચીજવસ્તુઓનું ખરીદ-વેંચાણ……!

Gujarat, Most Popular, National
માનવ સભ્યતામાં ચલણના ઉપયોગની શરૂઆત પહેલા આપ લે (સાટા) પદ્ધતિ ચાલી હતી. શરૂઆતનાં વર્ષોમાં ગ્રામસમાજ-વ્યવસ્થા, ખેતીનો પરસ્પરનો વ્યવહાર તથા ખુબ ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન હતું. એટલે વસ્તુ વિનિમય પ્રથા ધ્વારા માનવી પોતાની જરૂરિયાતો સંતોષતો રહેતો. જેમ કે,ખેડૂત ઘઉં જેવા ધાન્ય ઉગાડી સ્વવપરાશ માટે રાખી વધારાનું અનાજ આપી ચોખા, કાપડ, ચંપલ જેવી જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવતો હતો, જે ચીજવસ્તુઓ આપનાર કે બનાવનાર આ જ રીતે પોતાની જરૂરિયાત મુજબની ચીજ વસ્તુઓ ખરીદતો હતો. જ્ઞાન આપનાર શિક્ષક (ગુરુજી ) ને જ્ઞાન ના બદલામાં અનાજ મળતું તો કલાકારોને પણ માંનોરજનના બદલામાં વસ્તુઓ મળતી. સમાજ અને આર્થિક જગતનો વિકાસ થતા વસ્તીમાં વધારો થતા જરૂરિયાતો વધવા લાગી, બદલવા લાગી અને સુક્ષ્મ થવા લાગી. ઔધોગીકરણ, શહેરીકરણ અને શ્રમવિભાજન તથા વિશિષ્ટકરણને કારણે આજે આ સાટાપ્રથા ભાગ્યે જ ક્યાંક અસ્તિત્વ માં છે. પ્રાચીન કા...