Friday, January 31News That Matters

Tag: Umargam candidate Raman Patkar admitted that the development work in some areas including 2 wards of Vapi has been reduced

ઉમરગામના ઉમેદવાર રમણ પાટકરે સ્વીકાર્યું કે વાપીના 2 વોર્ડ સહિત કેટલાક વિસ્તારમાં વિકાસના કામ ઓછા થયા છે!

ઉમરગામના ઉમેદવાર રમણ પાટકરે સ્વીકાર્યું કે વાપીના 2 વોર્ડ સહિત કેટલાક વિસ્તારમાં વિકાસના કામ ઓછા થયા છે!

Gujarat, National
વિધાનસભા ચૂંટણી 2022ને લઈ ઉમરગામ વિધાનસભા બેઠક પર 6ઠ્ઠી વખત ચૂંટણી લડી રહેલા રમણલાલ પાટકરે વાપીમાં ડુંગરા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે તેમણે ભાજપ સરકારની વિકાસ ગાથા રજૂ કરવા સાથે એ પણ સ્વીકાર્યું હતું કે, કેટલાક વિસ્તારમાં કામ ઓછા થયા છે. જેમ કે વાપી પાલિકાના 2 વોર્ડમાં કામ ઓછા થવાથી જ પાલિકાની ચૂંટણીમાં ભાજપના 4 સભ્યો ચૂંટણી હારી ગયા હતાં.  વાપીમાં ડુંગરા, ચણોદ, હરિયા પાર્ક સહિતનો વિસ્તાર ઉમરગામ વિધાનસભા હેઠળ આવે છે. જ્યાં ઉમરગામ બેઠક પર વિધાનસભાની ચૂંટણી લડી રહેલા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારો, કાર્યકરોએ પ્રચાર અભિયાન તેજ કર્યું છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં મતદારો ભાજપને મત આપે તે માટે રમણલાલ પાટકરે ડુંગરા વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘા...