Friday, January 31News That Matters

Tag: Two smugglers arrested for stealing iron used in Pillar of Bullet Train project in Valsad

વલસાડમાં બુલેટ ટ્રેન પ્રોજેકટના પીલરમાં વપરાતા લોખંડની ચોરી કરનાર બે તસ્કરોની ધરપકડ

વલસાડમાં બુલેટ ટ્રેન પ્રોજેકટના પીલરમાં વપરાતા લોખંડની ચોરી કરનાર બે તસ્કરોની ધરપકડ

Gujarat, National
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટમાંના મહત્વના એવા બુલેટ ટ્રેન પ્રોજેકટ ની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે વલસાડના ઘડોઇ ગામે બુલેટ ટ્રેનના નવા બંઘાતા પીલ્લર પાસે લોખંડ પાઈપની આશરે રૂપિયા 70 હજારની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે ચોરી કરનાર તથા ભંગાર લેનારની ધરપકડ કરી છે.   પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપીમાં રહેતા મૂળ હરિયાણાના દિપક રાધેશ્યામ શર્મા મુંબઈની સિકયુરિટી એજન્સીમાં ઓપરેશન મેનેજર તરીકે નોકરી કરે છે. L&Tના બુલેટ પ્રોજેક્ટમાં સિક્યુરિટી કંપની દ્વારા બુલેટ ટ્રેનની બાંધકામ સાઈડ ઉપર સિક્યુરિટી પુરી પાડવાની જવાબદારી કંપનીને સોંપી છે. વલસાડના ઘડોઇ ગામે બુલેટ ટ્રેન પિલલર નં.199 અને 201 વચ્ચે બુલેટ ટ્રેનના નવા પીલ્લર બનાવાની કામગીરી ચાલુ છે ગત 1લી મે 2022થી અત્યાર સુધીમાં બુલેટ ટ્રેનની કામગીરી પુરપાટ ઝડપે ચાલી રહી છે....