Saturday, March 15News That Matters

Tag: Truck drivers stuck in chakkajam for 24 hours due to Maharashtra Bhushan award ceremony

મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારંભના લીધે ટ્રક ડ્રાઇવરો 24 કલાકથી ચક્કાજામમાં ફસાતા હાલ બેહાલ

મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારંભના લીધે ટ્રક ડ્રાઇવરો 24 કલાકથી ચક્કાજામમાં ફસાતા હાલ બેહાલ

Gujarat, National
નવી મુંબઈ ખરઘર ખાતે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહ કાર્યક્રમમાં લાખોની જનમેદની ઉમટી પડવાની શક્યતાના આધારે પાલઘર જિલ્લા કલેક્ટર કિરણ મહાજને સૂચિ જાહેર કરી 15,16 એપ્રિલ એમ બે દિવસ ભારી વાહનોની અવરજવર ઉપર મહારાષ્ટ્રમાં પ્રતિબંધ લાવવામાં આવ્યો હતો. નેશનલ હાઇવે નંબર 48 પર આ પ્રતિબંધ લાગતા મુંબઈ-અમદાવાદ વચ્ચે 24 કલાક વિતાવનારા ડ્રાઇવરો- વાહનચાલકોની હાલત કફોડી બની છે. ભારે ટ્રાફિક જામ ને કારણે ટ્રાફિક નિયંત્રણ કરતા ભીલાડ અને તલાસરી પોલીસની ઊંઘ હરામ થઈ છે. તા. 15 એપ્રિલથી મહારાષ્ટ્રના તલાસરી પોલીસની ટીમ દ્વારા બપોરે 12:00 વાગ્યાના અરસામાં NH-8 પર આવેલ અછાડ પોલીસ ચેક નાકાથી હાઇવેને બંધ કરી ટ્રકોને હોટલ અથવા ગમે ત્યાં પોતાની ટ્રક પાર્ક કરી 36 કલાક ત્યાં જ રહેવા અનુરોધ કરાયો હતો.જે ગુજરાત પ્રશાસનને મહારાષ્ટ્રના પ્રતિબંધ અનુસંધાને સમયસર અલ્ટીમેટ ન મળતા ટ્રાફિક નિવારણ યોજના સમયસર ન ગોઠવાતા ટ્રાફિકની...