Friday, October 18News That Matters

Tag: This farmer’s bullet from Vapi landed in the station of the train project Got a quarter of a crore

વાપીના આ ખેડૂતની બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્ટેશનમાં જમીન ગઈ સવા કરોડ મળ્યા

વાપીના આ ખેડૂતની બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્ટેશનમાં જમીન ગઈ સવા કરોડ મળ્યા

Gujarat, National
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મુંબઈ અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટ હાથ ધર્યો છે. આ ટ્રેનના રૂટ પર આવતી ખેડૂતોની જમીન સંપાદન કર્યા બાદ તેને સારું એવું વળતર અપાયું છે. વાપીમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં જમીન જવાથી ડાહ્યાભાઈ હળપતિ અને તેના પરિવારનો કરોડપતિ ખેડૂત માં સમાવેશ થયો છે. તેમનું જીવનધોરણ સુધર્યું છે. ધંધા વ્યવસાયનો વ્યાપ વધારી શક્યા છે. વાપીના ડુંગરા વિસ્તારમાં ગુજરાતનું અમદાવાદ પછીનું સૌથી મોટું બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે. આ ટ્રેન સ્ટેશનની બાજુમાં જ ખેડૂત અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ડાયાભાઇ હળપતિ તેમના પુત્રો-પુત્રવધુ સાથે રહે છે. તેમના બંગલાની લગોલગથી જ બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે. જે જમીન તેમની જ હતી. અને તેમાં આંબાના અને નારીયેલીના ઝાડ હતાં. જો કે હવે તેના સ્થાને બુલેટ ટ્રેનના પિલલર ઉભા થયા છે. ડાયાભાઈની આંબાવાડીની અંદાજીત 3 એકર જમીન નેશનલ હાઇ...