Sunday, March 16News That Matters

Tag: The team of the House Tax Department of Vapi Municipal Corporation has recovered Rs 25 crore 3 lakh by March 15 against the demand of Rs 28 crore 75 lakh

વાપી મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગની ટીમે રૂ. 28.75 કરોડના માંગણા સામે 15 માર્ચ સુધીમાં રૂ. 25.03 કરોડની વસૂલાત કરી

વાપી મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગની ટીમે રૂ. 28.75 કરોડના માંગણા સામે 15 માર્ચ સુધીમાં રૂ. 25.03 કરોડની વસૂલાત કરી

Gujarat, National
ઘણા વર્ષોથી વેરો ભરવામાં ઉદાસીન અને મહાનગરપાલિકાની નોટીસોની અવગણના કરનાર મિલકતોની જપ્તી અને હરાજીની કાર્યવાહી શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં ફ્લેટધારકોએ વેરો ભરી દીધો હતો.  વાપીમાં 5 થી 10 વર્ષ સુધીના 48 મોટા બાકીદાર ફ્લેટધારકોને વેરો ભરવા અંતિમ નોટીસ આપવામાં આવી હતી. પરંતુ વેરો ભરવામાં ના આવતા ફ્લેટની જપ્તી અને હરાજી માટેની પ્રક્રિયા શરૂ કરવાની કાર્યવાહી થતાં 32 ફ્લેટ ધારકોએ બાકી વેરો ભરી દીધો હતો. ડુંગરામાં મુસા રેસિડેન્સીમાં 14, ભાનુપ્રકાશ એપા. માં 3, અમન પાર્કમાં 4, વાપીમાં ગૌરી એન્કલેવમાં 2, સનસીટીમાં 2, રામા રેસિડેન્સીમાં 4,  સોફિયા પેલેસમાં 2, ફેઇમ એપા.માં 4, એકતા કોમ્પ્લેક્ષમાં 4 અને ચલાના પ્રમુખ સહજમાં 2 મળી 39 ફ્લેટધારકોએ પોતાનો બાકી પ્રોપર્ટી ટેક્ષ ભરી દીધો હતો. બાકીના ફ્લેટધારકોની મિલકતોને ટાંચમાં લેવાની અને હરાજીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘરવેરા વિભાગ દ્વારા પ્...