Friday, October 18News That Matters

Tag: The State Finance Minister inaugurated the Vapi-Koparali fourlane road constructed by the Roads and Buildings Department

માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવેલ વાપી-કોપરલી ફોરલેન માર્ગનું રાજ્યના નાણાપ્રધાને કર્યું લોકાર્પણ

માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવેલ વાપી-કોપરલી ફોરલેન માર્ગનું રાજ્યના નાણાપ્રધાને કર્યું લોકાર્પણ

Gujarat, National
વાપીમાં ગુંજન વિસ્તારમાં પેપીલોન ચોકડીથી છીરી-કોપરલી તરફનો માર્ગ સિંગલ માર્ગ હોય ટ્રાફિકની સમસ્યા ઉદ્દભવતી હતી. જેનું નિરાકરણ લાવવા વલસાડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા 2,42,44,619 રૂપિયાના ખર્ચે ફોરલેન માર્ગની કામગીરી હાથ ધરી હતી. જે પૂર્ણ થયા બાદ રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાયડનિંગ એન્ડ સ્ટ્રેન્ધનિંગ ઓફ વાપી-કોપરલી-અંભેટી-સુખાલા રોડ કિલોમીટર 0/6 થી 19/7 વલસાડ અંતર્ગત ફોરલેન વર્ક ઇન સેક્શન કિલોમીટર 0/6 થી 1/6 પ્રોજેકટ માટે 04/02/2022ના ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરથી 220 લાખની રકમના ખર્ચે માર્ગ નવીનીકરણ નો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેની 2,19,91,700 રૂપિયાની તાંત્રિક મંજૂરી મળી હતી. જ્યારે DTP ની રકમ મુજબ 2,15,91000 સામે 12.40 ટકા ના ઊંચા ટેન્ડરે કિંજલ કન્સ્ટ્રકશન દ્વારા 2,42,44,619 રૂપિયાનું ટેન્ડર ભરી કામગીરી શરૂ કરી હતી....