Thursday, November 21News That Matters

Tag: The police have written an apology to the lustful trustee of Aradhana School who molested a woman from Chanod near Vapi

વાપી નજીક ચણોદની આરાધના સ્કૂલના લંપટ સંચાલકે મહિલાની છેડતી કરી હોવાની ફરિયાદ બાદ પોલીસે સંચાલક પાસે માફીનામું લખાવ્યું!

વાપી નજીક ચણોદની આરાધના સ્કૂલના લંપટ સંચાલકે મહિલાની છેડતી કરી હોવાની ફરિયાદ બાદ પોલીસે સંચાલક પાસે માફીનામું લખાવ્યું!

Gujarat, National
વાપીના ચણોદ ગ્રામપંચાયતના આરાધના નગર દેસાઈ વાડ માં આવેલી ખ્યાતનામ શ્રી નાગરિક સેવા ટ્રસ્ટ સંચાલિત આરાધના હિન્દી તેમજ અંગ્રેજી મીડીયમ શાળાના કિરણ બી અંશુમાલી નામનો સંચાલક એક મહિલાનો પીછો કરી મહિલાની છેડતી કરતો હોવાની તેમજ બિભત્સ વાતો કરી અભદ્ર ચેનચાળા કરતો હોવાની ફરિયાદ મહિલાએ વાપી GIDC પોલીસને કરતા પોલીસે આ સ્કૂલના સંચાલકને પોલીસ સ્ટેશને બોલાવી મહિલાની માફી માંગતું માફીનામું લખાવ્યું હતું.     આ અંગે મળતી વિગતો મુજબ ચણોદ ગ્રામપંચાયત માં આરાધના નગર દેસાઈ વાડમાં રહેતો કિરણ અંશુમાલી માલી નામનો યુવક છેલ્લા કેટલાક દિવસથી એક મહિલાનો પીછો કરી તેમની સામે અભદ્ર ચેનચાળા કરતો હતો. જેની આ હરકતોથી ત્રસ્ત મહિલાએ આ અંગે તેમના પતિ સાથે વાપી GIDC પોલીસ મથકે ફરિયાદ અરજી આપી હતી. જે આધારે પોલીસે કિરણ અંશુમાન માલીને પોલીસ મથકે બોલાવી મહિલાની કે તેના ઘરના લોકોની ભવિષ્યમાં છેડતી નહીં કરવાની...