Friday, October 18News That Matters

Tag: The Ganpatiwala family in Vapi has been making and selling clay idols for 38 years

વાપીમાં ગણપતિવાલા પરિવાર 38 વર્ષથી માટીની મૂર્તિ બનાવી તેનું વેંચાણ કરે છે. 

વાપીમાં ગણપતિવાલા પરિવાર 38 વર્ષથી માટીની મૂર્તિ બનાવી તેનું વેંચાણ કરે છે. 

Gujarat, National
સમગ્ર દેશમાં 2 વર્ષ કોરોના કાળ માં વીત્યા બાદ આ વર્ષે ગણેશ ભક્તોએ ગણેશોત્સવ માટેના આયોજન કર્યા છે. બે વર્ષ બાદ આ વર્ષે ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશજીની મનમોહક મૂર્તિઓની ડિમાન્ડ વધી છે. તો, સાથે સાથે ગણેશ ભક્તોએ માટીની અને કુદરતી કલરમાં તૈયાર થતી મૂર્તિ ખરીદવાનું વધુ પસંદ કર્યું છે. જેઓ માટે વાપીના મૂર્તિકાર વિલાસ શિંદે અને તેમનો પરિવાર 38 વર્ષથી શાડું માટીની મૂર્તિ બનાવી તેનું જ વેંચાણ કરે છે.   શહેરના અનેક સ્થળો પર રોશનીના જગમગાટવાળા સાર્વજનિક ગણેશોત્સવના પંડાલ તૈયાર કરવાની તડામાર તૈયારીઓનો આરંભ થઈ ચુક્યો છે. આ વર્ષે પણ સરકારે માત્ર 4 ફૂટની મૂર્તિઓનું સ્થાપન કરવાની ગાઈડલાઈન બહાર પાડી છે. જેથી મૂર્તિકારોએ પણ 4 ફૂટ સુધીની જ મનમોહક મૂર્તિઓ બનાવી છે. વાપીમાં વસતા વિલાશ શિંદે છેલ્લા 38 વર્ષથી ભાવનગરથી વિશેષ પ્રકારની શાડું માટી લાવી તેમાંથી ગણેશની અલગ અલગ મુદ્રાની મૂર્તિઓ બનાવી ...