
આમ આદમી પાર્ટી (AAP)એ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
Gujarat Assembly Election 2022ની હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. તેમ છતાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા 2022ની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની અગાઉ જાહેરાત કરી હતી. તે મુજબ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે,
આમ આદમી પાર્ટીના ઉમેદવાર.....
દિયોદર- ભેમાભાઈ ચૌધરી
સોમનાથ- જગમાલભાઈ વાળા
છોટાઉદેપુર -અર્જુન રાઠવા
બેચરાજી -સાગર રબારી
રાજકોટ ગ્રામ્ય -વશરામ સાગઠીયા
સુરત, કામરેજ - રામ ધડુક
રાજકોટ દક્ષિણ - શિવલાલ બારસીયા
ગારીયાધાર -સુધીર વાઘાણી
બારડોલી -રાજેન્દ્ર સોલંકી
નરોડા - ઓમપ્રકાશ તિવારી
AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને હવે ઈમાનદાર પક્ષ મળ્યો છે. તેના કારણે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. ત્યારે હવે આજે અમે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર...