Saturday, December 28News That Matters

Tag: The 13th Annual Day Celebration was celebrated under the theme The Future of New Generation at Samarpan Gyan School on Rata-Salvav Road near Vapi

વાપી નજીક રાતા-સલવાવ રોડ પર આવેલ સમર્પણ જ્ઞાન સ્કૂલમાં The Future of New Generation થીમ હેઠળ 13th Annual Day Celebrationની ઉજવણી કરવામાં આવી

વાપી નજીક રાતા-સલવાવ રોડ પર આવેલ સમર્પણ જ્ઞાન સ્કૂલમાં The Future of New Generation થીમ હેઠળ 13th Annual Day Celebrationની ઉજવણી કરવામાં આવી

Gujarat, National
વાપી નજીક રાતા-સલવાવ રોડ પર આવેલ સમર્પણ જ્ઞાન સ્કૂલમાં The Future of New Generation થીમ હેઠળ 13th Annual Day Celebrationની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓએ સતયુગ, ત્રેતા યુગ, દ્વાપર યુગ અને કળિયુગની ઉત્પત્તિ અને એ યુગમાં અવતાર લેનાર ભોળાનાથ, શ્રીરામ, હનુમાન, શ્રીકૃષ્ણના નૃત્ય નાટકો પ્રસ્તુત કર્યા હતાં. તેમજ આજના વર્તમાન સમયમાં બદલાતી જીવનશૈલી અંગેનો ચિતાર પ્રસ્તુત કર્યો હતો. સમર્પણ જ્ઞાન સ્કૂલના આ 13માં વાર્ષિકોત્સવ દરમ્યાન શાળાના પ્રિન્સિપાલ પાર્વતી પીથાની દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને આમંત્રિત મહાનુભાવો સમક્ષ વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો. શાળાના ટ્રસ્ટી એવા મુકેશ પટેલે આમંત્રિત મહેમાનો નું સ્વાગત કર્યું હતું. શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો, શાળા સ્ટાફની શૈક્ષણિક પ્રવૃત્તિને બિરદાવી હતી. 13માં એન્યુઅલ ડે સેલિબ્રેશન માં PF કચેરીના ઓફિસર, લાયન્સ કલબના સભ્ય...