Friday, December 27News That Matters

Tag: Surrounded by 12000 trees Vapi CETP plant treats 5 million liters of effluent daily

12 હજાર વૃક્ષોથી ઘેરાયેલ વાપીના CETP પ્લાન્ટ ખાતે દૈનિક 55 લાખ લિટર એફલ્યુએન્ટ ને ટ્રીટ કરવામાં આવે છે.

12 હજાર વૃક્ષોથી ઘેરાયેલ વાપીના CETP પ્લાન્ટ ખાતે દૈનિક 55 લાખ લિટર એફલ્યુએન્ટ ને ટ્રીટ કરવામાં આવે છે.

Gujarat, Most Popular, National
સમગ્ર એશિયામાં વાપી GIDC ઔદ્યોગિક વસાહત તરીકે આગવી ઓળખ ધરાવે છે. તેવી જ રીતે વાપીના 500 જેટલા ઉદ્યોગોના એફલ્યુએન્ટ ને વિવિધ તબકકામાં ટ્રીટ કરી તે પાણીને દમણગંગા નદી મારફતે દરિયામાં ઠાલવવા બનાવવામાં આવેલ CETP પ્લાન્ટ પણ તેની આગવી ઓળખ ધરાવે છે. દૈનિક 55 લાખ લિટર એફલ્યુએન્ટ ને ટ્રીટ કરતા આ પ્લાન્ટમાં 12 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણની પણ જાળવણી કરવામાં આવી રહી છે. વાપી GIDC એશિયાની મોટી GIDC છે. અહીં સ્થપાયેલા કેમિકલ ઉદ્યોગો ના એફલ્યુએન્ટ ને ટ્રીટ કરવા માટે CETP (Common Effluent Treatment Plant) પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. જેમાં વાપી GIDC ના કેમિકલ, ફાર્મા, પેપરમિલ જેવા 499 ઉદ્યોગોના એફલ્યુએન્ટ ને અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા CETP ખાતે ઠાલવી તેને વિવિધ પ્રોસેસમાંથી પસાર કરી GPCB ના નિયમો મુજબ પેરામીટર્સ નક્કી કરી આઉટલેટ મારફતે દમણગંગા નદીના મુખ પાસે છોડી દરિયામાં વહાવી દેવ...