Friday, January 10News That Matters

Tag: State Finance Minister Kanubhai Desai offered aarti to Lord Rama at Amba Mata temple in Vapi Ram devotees received Mahaprasad

રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વાપીમાં અંબા માતા મંદિરે પ્રભુ શ્રી રામની આરતી ઉતારી નમન કર્યા, રામભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો

રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વાપીમાં અંબા માતા મંદિરે પ્રભુ શ્રી રામની આરતી ઉતારી નમન કર્યા, રામભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો

Gujarat, National
22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રતિમા સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ ધન્યઘડીએ સમગ્ર દેશ રામમય બન્યો છે. ત્યારે વાપીમાં પણ અનેક સંસ્થાઓ દ્વારા વિશેષ કાર્યક્રમ હાથ ધરાયા છે. વાપીના અંબા માતા મંદિરે પણ ભગવાન રામની પૂજા અર્ચના, રંગોળી, દીપોત્સવ, ભજન સહિતના આયોજન કરવામાં આવ્યા છે. ત્યારે, આ ઐતિહાસિક ધાર્મિક પ્રસંગમાં સહભાગી થવા રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ પણ વાપીમાં આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો માં ઉપસ્થિત થઈ રહ્યા છે. જે અનુસંધાને વાપીમાં ગુંજન વિસ્તારમાં આવેલ અંબા માતા મંદિરે પ્રભુ શ્રી રામની આરતી ઉતારી નમન કર્યા હતાં. વાપી નોટીફાઇડ હસ્તકના ગુંજન વિસ્તારમાં આવેલ શ્રી અંબામાતા મંદિર ખાતે રામસેવા કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતાં. કનુભાઈએ પ્રભુ શ્રી રામજી ની આરતી ઉતારી હતી. નમન કર્યું હતું. આ અં...